પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૨
શામળ ભટ.

ર શામળાટ. ઉ-નીર તરકસ તરવાર ને, ભાલા ને તે ખાર; ઢાલ અને વળિ ચામડ્ડા, સાત સાથી છે સાર. સો મધ્યે ગંગા વસે, જટા ધરાવે શીશ; નેત્ર ત્રણ તે કહેા મુને, નહી ઉમીયાપતિ ઈશ. ઉ–વિશ્વામિત્રે સૃષ્ટિ સજી, કરે રુડાં તે કામ; શ્યામા તે સમસ્યા કહી, શ્રીફળ તેનું નામ. સ-એક તરે નરને ગળ્યા, (એ) સરવે શાભાવંત; અધીપતી અંગે અયો, (કા) ચિત્ત વિચારી યંત. -પાગ વિનાના પરવરે, નર બહુ રાખે નેહુ; ઉજવલ અગે આપતે, જામા કહીએ તેહ. સ-પંખી ઉડે જીવ વિના, પ્રેસે જેની ડાળ, મૃત્યુ પમાડે દેખતાં, કહેા મુજને ભૂપાળ ઉ–કુંવર કહે સુણુ કામિની, સો હુ સમજ્યા એહ; સમસ્યામાં સમાવિયે, તીર્ કહીને તેહ. સ-ત્તમ કુળથી ઉપની, તાતતા જે તાત; તે સાથે વિવા કર્યો, સમસ્તે સજ્જન વાત. -દ્ધિપતિ કહે સુણુ માનિની, ઉત્તર આપું અહ; એ સમશ્યા હું સમીયા, તક્ર હી જે તેહ. સશીર ઉપર ગંગા વસે, ક્રેટે રુદ્ધની માળ; વૃષભ વાહન ક્રાણુ કરે, શિવ વિષ્ણુ કાણુ ભૂપાળ. ઉ–એક ભરે એક ઠાલવે, નિત નિત નિરશું ને; દીન દીન પૂરતું દાખવે, રેં ચક્રનું જેઠુ. સ–નર એક અક્ષર ત્રણના, અણુિમળું અતી રૂપ; દુશમન જેથી ગાંજીયે, ઉત્તર આપે। ભૂપ. ઉ-કાયરને શૂરા કરે, શૂરાના આધાર; રઢીયાળા રીઝે ધણું, કામિનિ તે કટાર. સ-અણિયાળી અતિ વાંકડી, ભમરાળી ભરપૂર; નારિ વિના નર જાણિયે, નર નારીનું રૂપ ઉમુખનું મંડન પુરુષને, ઋષિક વહે છે ઊંચ; માન વધારણુ મરદનું, ચાતુની તે તો મૂ. ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૧ ૨૦૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૨