પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૩
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તો. સ-કા ડી ક્રાડામણેા, તેજોમય નર કાય; તાલેવર પાસે વસે, તેના ઘરમાં હાય. ઉજ્જૈવણુ ખેતી નીપજે, નહીં પાન નહીં ફૂલ; માનસરાવર માનુની, મેાતી મોંધે મૂલ. સ–નામ એક પણ નર બહુ, કામની એક એ થ; આયુષ જૈતુ સરીખડું, ચતુર વિચારે ચૈત. ૯–૪. વાહનથી ઉપજે, નારી દસને વીશ; મે કર શેભે કામિની, પરમેશ્વર પૂજીશ. ચાપાઈ એવાં વચન નિતાએ કહ્યાં, રાજકુમારે મનમાં લહ્યાં; પ્રતિ ઉત્તર એના પિયા, સ્ત્રીને મન ભૂપતિ ભાવિયે. દાહા રામાને રાખ કહે, ા તમે ચતુર સુજાણુ; અમને ઉત્તર આપિયે, મેલ્યેા રાય પ્રમાણુ. સ-તર મેં ગળિયા નારીએ, જગત જીવાડણ જે; તે નારી વહાલી નરને, અમ આગળ કહેા તેતુ. ઉ-ગૌર વરણ ને શ્યામ સુખ, અમી ઝરતા નામ; સ્વામી તમે સમશા કહી, કંચુકી કરે ડામ. સ-નાર ઉપર બે નર ચઢયા, તે હેઠળ મે નાર; પરખાએ પદ્માવતી, પૂછે રાજકુમાર. ઉ–જેનું બાંધ્યું જળ રહે, જળથી નીપજે જે; મડું ઉદ્ઘાણી સાત ઐ, પ્રીતે પૂછ્યું તેહ. સ-સાત બંધે બાંધીઆ, નારીને વહાલા જે; સજા પુછે હેતયું, અમ આગળ કહેા તેહ. ઉ–શાલા કહી વિનતા તણી, શ્યામ જ વરણે સાર: વેણુ ગ્રંથાવે વીનતા, સાંભળેા રાજકુમાર. સતારી માએ જે વર્યો, તે થાશે તુજ થ; સમસ્યા કેંડે સન્મુખ થઈ, પ્રેમ થકી પૂછંત. -વાહન સુરનાયક તણું, તેથી ઉત્પન નામ; ચતુર તે તે ચુડલા, કામિની કરે કામ. ૩૩ ૩૦૪ ૩૫ ૩૦૬ ૩૦૭ ૩૦. ૩૯ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૬૩ ૩૧૫ ૩૧