પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
નરસિંહ મેહેતો..

નરસિંહ મેહતા. રતન જડીત્ર રાખડલીર રૂડી, અને ઝાલ ઝમુક કાને રે; રાતારે ધૃત અધુર મુખ એપે, ગાપી તે ગારે વાને રે. હરખ ભર્યા હરી પાસે આવ્યાં, શ્રી વૃન્દાવન માર રે; નરસૈંયાચે સ્વામી અનેરે મળીઆ, ઉલટ અંગ અપાર રે. પદ્મ ૧૩ મું. શાને કાજે તમા સહુ મળી આવ્યાં, શું છે તમારે કામ રે; પતિવ્રતાના એ ધર્મ નાહેર, ગોપી જામને તમારે ધામ રેશાને. માહન કેરાં વચન સાંભળી, નીચું નીહાળે બાળી રે; સુખમાં આંગલડી ને મનમાં વિમાસે, તમે એ શું છેલ્યા વનમાળીરે. શાને. ગદગદ કંઠે ગાપી વચન પ્રકાશે, તમે સુણજો દેવ મેરારી રે; પદ્મ ૧૪ મું શા માટે શામળીઆ વાહલા, સાંત કરીને સહુ તેડી રે; રહી ન શકે વ્યાકુળ થઈ વનમાં, વેણુ વાડી વા’લે ડી રે. આંણી વેળા મધરાત્રીએ, અમે પરહરીઆ પરિવાર રે; સારિ આળ ચઢાવ્યાં અમને, હેવા નિરલજ નંદકુમાર રે. વચન વિચારીને એટલે પ્રભુજી, અમેા અખલા ખલ થાડું રે, નરસૈંયાચા સ્વામી આશ પૂરા, દાસી થઈને કરોડું રે. પદ્મ ૧૫ મું. શ્રી. મેહન નહી રમા અમ સાથે, તા તણું દેહીડી અમારી રેશાને. અંતર પ્રીત જોઈને હરી સિયા, હદ્દિ ભીતર લીધાં રે; નરસૈંયાચો સ્વામી ભલે મળી, વાહાલે આપ સરખીડાં કીધાં રે, શાને. હે આજ સખીરે શ્રી વૃંદાવનમાં, મધરાતે મેરલી વાગી રે; સુણતાં રે ચીત હર્યાં મારી સજની, ભરનિદ્રામાંથી હું જાગીરે. હે જાગ્રત સ્વપન ષુતિ તુરીયા, ઉનમીએ તાથી લાગી રે; ત્રિગુણ રહીત થયું મન મારું, કામવાસના તાંહાં ભાગી રે. હે જમ જમ દ્રષ્ટ પડે મારી સજની, તમ તમ તાણી મેહતી રે; નરસૈંયાચા સ્વામીની લીશા, હરખે હી હું જોતી જોતી રે. શ્રી. કે પા૦ વ્યાકુળ થઈ વનિતા સહુ અંગે” શા. શા. .