પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૫
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. રાહરા. સારે દાળ પશુ મૃગ નહીં, નહીં શશલા કે માન; મોં ઊંચું પણ માર નહિ, સમજો ચતુર સુજાણુ. વાહન શુક્રાચાર્યનું, હરનિશ રે' જળ માંય; જીભ વિના ખેાલે ધણું, મેંડક તે કહેવાય. સ-પીળા પણ પોપટ નહીં, કાળા પશુ નહીં ફ્રાગ; પાંખા પશુ પંખી નહી, ડર્સે પણ નહી નાગ. --ખટ ચરણુ છે તેહને, પરિમલ ભાગી વ્હાય; ભમરા તે તા ભાર્રમની, જીવતી તે તા જાય. સનારી પણ નિર્બલ નહીં, કાળી પણ નહીં ફ્રાલ; યુદ્ધ વિચારી મેાસ. રાતે મન સાર; દરમાં રહે નહી નાગણી, ઉ–કાયર કર શોભે નહીં, (આ) ક્ષણિકદેહના રક્ષણી, તાણિ તે તલવાર. સ-પઢતા પશુ પંડિત નહી, પૂર્યો પણ નહીં ચેર; ચતુર હેાય તે ચેતજો, મધુરા પણ નહીં માર. -પવિત્ર પંખીની જાતમાં, વાચા મેલૈ વીર; વનવાસી વન નીપજે, કામિની તે તેા કીર. સ-શિશ મેટું પણ ગજ નહીં, ઝાઝું રહે જલમાંય; પુ” મારું છે તેનું, વાંદર નહીં કહેવાય. ઉ–નાહાવણુ સમીપે નીરખિએ, તાલ નહિ માંહિ તરત; આળખવું શું એહમાં, કાશ વખાણુ! વસ્તુ. સચાલે છે પણ ચરણુ નહિ, ઉડે પણ નહિ પાંખ; લાખે સાથે નવ રહે, સા દેખે આંખ. આકાશ ભણી, ધરમાં રહે ગેંગા; ધૂમાડા નિર્ધારિએ, વિચરે વસમી વાટ. ઉ-ઉડે તે સમૈસુ પણ ચકવી નહિ, મે જીભેા નાહ ઉડાહ્વાના દિલમાં વસે, પંડિતને લક્ષણુ શ્વેતાં પ્રય પૂર લેખણી, નાણાવટીનું નૂર. રાજા મન રીઝ્યા બૃહ્યું, જોઇ ચતુરાઈ એ; સાચું માલ સુલક્ષણી, તું નહિ દાસી દે. માંજારી મુખ શ્યામ; નાગણી, નરપત કહે તે નામ. ૩૩૦ ૨૩૧ ૩૩૨ ૩૩ ૩૩૪ ૩૫ ૩૩૬ ૩૩૭ ૩૩. ૩૩. ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૪૩ ૩૪