પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૮
શામળ ભટ.

શામળાટ. જાણ્યા નષી તૈડાવિયે, પંડિત પુરાણી હોય; અગમ નિગમ સર્વે કહે, પણ આ નવ લહે ક્રાય. ૩૬૯ ચાપાઈ. ત્યાં વિષે વનિતાને કહ્યું, આપા શિખ ન જાયે રહ્યું; તને અમે રુડું કાવિયે, હવે ભણાવા નહિ આવિયે; સાચું માના ડી પેર, હવે નહિં આવું તુજ ઘેર. દાહરા. માલી બત્રીસ લક્ષણી, સાંભળ વિપ્ર જ વીર; લાજ અમારી તમકને, સોંપ્યું તુજને શીર. એક તાત જેણે જણ્યાં, જો તાત કરતાર; ત્રિા તાત તા ગેર છે, ચેથા અનદાતાર. બ્રાહ્મણ ભાળ ભાંખિયુ, વશ થાશે સઉ લેક; આશીર્વાદ અમારડે, શ્યામા છાંડા શોક. ચૈાપાઇ. ૩૭૦ ૩૦૧ ૩૭૨ 393 નર નારી મળી લાગ્યાં પાય, વિપ્ર શીખ લઈ થયા વિદાય; સોંપ્યું ધર ધણી વાસિયે, પછી વાડવ ચાલ્યા કાશિએ. રાણી રાયખું આનંદ કરે, હુડે હોંસ અદકેરી ધરે; ખાય પિએ તે દિન નિર્ગમે, કરે ચેન જે મનમાં ગમે. કપ પ્રાતઃકાળ સમે પરવરે, રાજ સભામાંીં સચરે; કુંતિભાજને હરખ ન માય, જાણે રખે નગરથી જાય. એમ કરતાં વીત્યા બહુ દૈન, રાજાનું માન્યુ બહુ અંન; પ્રતિહાર નામે પેચિયા, ચતુરપણે મનમાં ઐતિયે.. પડપૂછ, જેને મુખે નહેાતી મૂછ; ૩૭ તેણે ત્યાં માંડી લજામશે; રાત દિવસ ખુખારા કરે, સધળી વાત તે દિલમાં ધરે. આંખે કાણા ને વામણા, ભૂરા વાળ ને કુંરી માલતણા પ્રતિહાર, રાત દિવસ નવ છાંડે ઠાર. ગયા આવ્યાની તે શુદ્ધ લહે, ખબર જઈ રાખને કહે; માટી વાત મનમાં તે લહી, ધ્ર આગળ તેણે નવ ગ્રહી. એમ કરતાં વામ્યા બહુ દૈન, ચૈત્યેા પાળિયા પાતે મન; ત્રણ વરસ એમ વાત ગયાં, ચાર થઇ નગરીમાં રહ્યાં. ૩૦૪ ૩૦૦ 89 ૩ce ૩૮. ૧