પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૦
શામળ ભટ.

300 શામળાટ શોભે સરેાવર જળ ભર્યું, કમળ ઝળકે યમ ક્રોડ; તે ઉપર ભમરા ભમે, જીવતી દીઠી જોડ. નેત્ર દીઠા ચપલર્જી, ગલસ્થલ અતિ અપ; નૌતમ મુખડું નિરખતાં, વિસ્મય પામ્યા ભૂપ. ફળ મૂળે જેમ વન વિષે, જેમ સાગરની લેર; ફાળી ફળી વનસ્પતી, કામની દીઠી તે ઘેર. છે પ્રવેશ કાર્ય પુરુષના, વૃદ્ધ પામી એ જાત, જે ખણુસૈ પડશે જ તે, કહેવી રાયને વાત. એકતા ખેટી રાયની, ખીજી જાતે નાર, જે કરશે તે ભાગવે, મારા અવહેવાર. છાનું રાખ્યું નવ રહે, રાયની ચલાવુ સુધ; લાઅે માંકડું વળગાડીએ, જેમ રહે દાણી દૂધ. ચાપાઈ વચ્છર વળતે માથે વાણુ, સાંભળ કુંવરી ચતુરસુજાણુ; રાજાએ સાંભરિયાં આજ, મૈકલિયે શુદ્ધ લેવા કાજ, કહ્યું છે ચિતા તજજો તમા, વર રુડે બેધ્યે છિયે અમ્મા; દેશ વિદેશ વિષે કહાવશું, વર રુડા ખેાળી લાવશું; ખા પીઆ તે દિન નિર્ગમા, સખિયે સાથે સ્નેહે રમે. દાહરા. પેટ. કુંવરી ખેલી રીસથું, સાંભળ ડાહ્યા શેઠ; વાત કા વરવાતણી, પાળી મા વર નથી જોઇતા માહરે, નથી પરણ્યાના કાડ; વરત કુંવારું આચ, વ્રતમાં એસે ખેાડ જઇ સંભળાવા તાતને, જેમ ચઢે નહિ રીસ; તાત તુલ્યે તું માહરે, તારે ખાળે શીશ. રાજાને તેા સાન નહિ, રાજાને તા કાન; માને કર્યું પ્રધાનનું, માટે માગું માન. વણિક સમા તા કાઈ નહિ, દીસતા તે રક; ખાઈ શત્રણે લક વગર વજીર વાર્ષીિયે, ૩૯૫ ૩૯૬ ૩૯૭ ૩૯૮ ૩૯૯ ૪૦૦ ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪ar ૪૦૫ ૪૦૬ ૪૦૭