પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૧
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ચાપાઇ. પ્રશ્નાન કહે સાંભળરે સતી, એમાં કાઇનું ડહાપણું નથી; જેવી ઇશ્વરની ઇચ્છાય, તે ક્રાઇથી મિથ્યા નવ થાય. આના આપે। તે સંચરુ, કામકાજ રાજાનું ક શિખ માગીને શેઠ જ ગયા, રાજસભામાં આવી રહ્યો. રાજાએ દી। પરધાન, મેલાવીને દીધું માન; કુંવરી લાડકવાઈ જે, શું ખેાલી કહેા સાચું તેહ. ત્યારે વજીર મન વિચાર જ કરે, સાચું એાથે અર્થ ન સરે; ર્વાણુક જાત તા ડાહી ડ્રાય, તેને કળી શકે નવ ક્રાય. પ્રધાનને સુણી ચિંતા થાય, સાચું કહેતાં કાપે રાય; પ્રધાન મેલ્યા રુડી પેર, તમને મળવા તેડે ઘેર. કહ્યું તાત મળવા આવને, સાથે ક્રેઇને નવ લાવને; વળી કહ્યું છે એઉ કરોડ, નથી મારે પરણ્યાનાં કાડ. દાહરણ કુંતીભેાજ સુણી કળકળ્યા, એ શુ ખેાલી ખાળ; કુંવરીને માલે જવા, તે ઉઠ્યો તત્કાળ, માલે એડી માનિની, કર્યું દાસિયે જાણું; તમે બાયજી સાંભળા, આવે છે અહીં રાજી. શૃંગાર સર્વ તક્ષ્ણુ તન્યા, તજ્યા મૂખ સંખેાળ; કેમ કરી જોખન તળું, થઈ રહ્યો રંગરેાળ. સુખ તજ્યું જાએ નહીં, તજી ન જાએ જાત; તજી ન શકું ચાતુરી, જેમ ખીંમાંની ભાત. રાય પધાર્યાં વેગથી, કુંવરી આગળ જાય; પ્રત્યક્ષ જય ઉભા રહ્યો, આસન એડૅ રાય. મારી કુંવરી લાડકી, વહાલી મુજ વિશેષ; છત્રપતિ વર્ દ્વેષશું, દુઃખ માં ધરશા લેશ. ભેટી ખાલી આપશું, શાને ખેાળા ગામ; વ્રત કુંવારું આચરું, પરણ્યાનું શું કામ. પરણ્યામાં ક્રાં સુખ નથી, નહીં કરું એ કામ; માળા માં રાખશું, પિયું રિનું નામ. ૪૦. ૪૦૯ ૪૧૦ ૪૧૧ ૪૧ર ૪૧૩ ૪૧૪ ૪૧૫ ૪૧૨ ૪૧૭ ૪૧૨ vie ર૦ જરા ૩૦૧