પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
શૃંગારમાળા,.

સંગારમાળા. પદ્મ ૧૬ શું ધન્ય ધન્ય ધન્ય ધન્ય રે મન્દાવનની શાલા, ધન્ય ધન્ય ડા આસા માસ રે, ધન્ય ધન્ય કૃષ્ણ તણી જે લીક્ષા, ધન્ય ગેપિયાના સસ ૐ શણુગઢડામાં સાન રીતે, માનુની માહ ઉપાવે રે; અળવે અંગ મેડ અતી અબળા, નેહ નેણુાંમાં જણાવે રે કંઠ ક્રાઝિલા સ્વર ઉચ્ચરે, ગાંધર્વ ગાન હરાવે રે; વચન મીઠાં મધુરાં ચરતી, ‘વા'લાને સુખ મનાવે રે. ↑અમર લેકનાં જૂથ મળ્યાં ત્યાં, મુનિવર જોવા આવે રે; સુર નર જ્યકાર કરીને, ઈંદ્રાણી પુષ્પ વધાવે રે. ધન્ય એ ગાપીને ધન્ય એ લીલા, ધન્ય જે રાસ રમાડે રે; $ગાપીશ્વરની કૃપાથકી રે, નરસૈયા તાળ વાડે રે. અન્ય. પદ્મ ૧૭ શું. ધન્ય. ધન્ય, મધરાત્રીએ મધુરી રે વાહાલેએ, વાંસલડી ડીવાઈ રે; કામની કામઘેલડી થઈને, સૉ વૃદાવનમાંધાઇ ૨. મધરાત્રી. સાસુ નણંદીની લાજ તજીને, આભૂષણુ અવળાં સજિયાં રે; રણી રાસ રમવાને કારણુ, જઈ જાદવને ભજિયાં રે નયણુ. ભરી નરખ્યા લક્ષ્મીવર, આનંદ અબળા પામી રે. નરસૈયાચો સ્વામી શ્રૃન્દાવનમાં, ખેલ કરે હુનામી રે. ૫૬ ૧૮ શું. મધરાત્રી. મધરાત્રી. આવ્યાં આશ ભી વાહાલાજી, આવ્યાં આશ ભર્યાં. વધેલાં મન ન વળે પાછાં, તારી મારલીએ ચિત્ત હર્યાં. આવ્યા. સુતને મેહુલી પુતીને મેહુલી, મેહેલી કુળમરજાદ; માત તાત વિસર્યાં રે મેાહના, એકલા તુજને કાજ.

  • પા “નૌતમ તાન ઉપનવે ’
  • પા º

t હૃદયા ભીતર ભીડી રે, પ્રેમ ધરીને નરસૈંયાનખે, સખા સરખી જોડી રેગ્ય મા૦૨ નરસૈંયાચા નામો સંગ રમતાં, આપ સરીખાં કીધાં રે.”

  • પા º ‘ભૂત અમને નહીં મળો તા.

પા૦ ૨ અમરાટી ત્રીય માં, ત્યાં બ્રહ્મા ઇંદ્ર સુધાત રે; ન્ય ગણ કરીમ, પુષ્પવૃષ્ટિ કરે ખાંત રે.” હું ધારુ જીમિયાપરની બાંહે વળગ્યા, નસયા દીવી ચાલે રે.” આવ્યા. ૨૩