પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૪
શામળ ભટ.

૩૦૪ શામળભય. મરવુ માથે સર્વને, ચિરંજીવી નહીં ક્રાય; નામું નહીં નિર્બળ થઇ, પ્રભુ કરે તે હાય. થાપાઇ. તુ ક્ષર્માણ કરા તન, આજ અમારુ માન્ય મન; મુજ માટે તુજને તૃપ હશે, ત્યા મનમાંહી નવ ગણે. તમ હાથે હું દેઉં વર્ચન, તમ સાથે પારું મુજ તન; અને મન પુત્રીનું ઝેર, વડું વધ્યું છે મનમાં વેર. સાગવત કર દેવ હાં, વચન વિવેક કામિનીએ કહ્યાં; મારું ચાલતાં મૂકાવીશ, નહિં તે। તુજ સાથે જ મરીશ. પુષ્પક ખેલ્યા ત્યારે જ ત્યાંય, વિચરું રાજસભાની માંય; શ્યામા અમને શીખ જ ઘો, છેલ્લા બુહાર માની લ્યા. રામા કહે સાંભળ રે રાય, ચતુર ન ધરશો મન ચિતાય; પ્રસન્ન એ પરમેશ્વર હશે, તેા કલ્યાણ આપણું થશે. માગી શિખ ને થયા વિદાય, કુંવર ચાલ્યેા રાજ સભાય; ખેડા સન્મુખ ભૂપતિ ભણી, ખીક ન આણી મન ક્રાઇ તણી. દાહસ. રાજા પૂછે વજીરને, શા કરવા ઉપાય; વાત બહાર નવ નીકળે, કામ આપણું થાય. વજીર વાણી માલિયા, વાણી મારી સુણુ; રાયે ચંડાળ; જાણા તેમ તમે કા, ના કહેનારું કૂણુ. તે માફલ્યું, તેડાવ્યા રાત સમે લઈ નિસરા, આણુા એના કાળ. નિશાની લાવેા નેત્રની, મનની આગ લાય; કાઈને નહીં જણાવશે, એમ ઉંચો રાય. ચાપાઇ. એવી કીધી છાની વાત, અરુણુ અસ્ત અને થઈ રાત; તેડાવ્યેા ત્યાં રાજકુમાર, પાસે પતીત ઊભા ચાર. એની સાથે તમે પરવરા, આયુષ સર્વે અહિયાં ધરા; પાળા પંથ જાઓ તે સાથ, હવે નવ પુછ્યા ખીજી વાત. 886 ૪૫૦ ૪૫૧ ૪૫ર ૪૫૩ ૪૫૪ ૪૫૫ ૪૫૬ ૪૫૭ ૫૨ ૪૫૯ ૪૬૦