પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૫
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. જા રાખી પાતાના ભાર, રાજા ખાલ્યા તેણી વાર; ગજાએ મન આણ્યા ગર્વ, તે કુંવર મન સમજ્યા સર્વે. દાહરા. રાજકુંવર વળતુ વદે, હું ગાંજ્યા નહીં જાઉં; જે કહેા તે હાજર કરું, લુણ તમારું ખાઉં. લુણુ રામી જે કરે, વળી વિશ્વાસી ધાત; મિત્ર દ્રોહ વળી જે કરે, દાસી જૈની માત. પાપ પૃથ્વીમાં છે [, કહીએ લાખ ગાડ; નથી કાઈ ત્રિલેાકમાં, લુણ હરામી જોડ. તે માટે હું સંચ, જ્યાં કહા ત્યાં સુજાણુ; ને કહા । હાજર કરું, મુજ હાથે મુજ પ્રાણુ. ચાપાઈ. ઝાઝી શીદ કરે છે. વાત, જાએ તમા ચંડાળા સાથ; વળતી છેાડીને હથીઆર, રણમાં ચાલ્યે રાજકુમાર. પાંચે જણુ ચાલ્યા જેટલે, જઇ પ્રધાન મળ્યા એટલે; નિશા એક પહેાર ત્યાં ગઈ, કાશ એક પહોંત્યા તે જઈ દાહરા. કહે પ્રધાન પતીતને, લઇ જાઓ છે. વન; રાજકુંવરીએ જે કહ્યાં, તે તમે સુણા વર્ચન, જો મા કામ કરા નહીં, કામ તમારુ થાય; કુંવરીએ કહ્યુ છે સુણા, ઉગારી લેજો રાય. થાપાઈ એવું કહીને પાછા ર્યો, કુંવરી પાસે તે પરવો; ચતુરા ખેઠી ચિતા કરે, દુઃખ ઘણું દિલમાં તે ધરે. એટલે ત્યાં આવ્યા પરધાન, ખેલાવી દીધું બહું માન; ખેાળા ઉપર મેલ્યું શિશ, પ્રધાન ઉગારેા માત તાત માશાળજ તમા, તમા થકી ઉરિયે અમે. આ દિશ; દાહશ પ્રધાન કહે પદ્માવતી, વેગે વાર ન થાય; સખીને ધન દઇ માકલા, તેડી લાવવા જાય્. ૪૨ ૪૬૩ ૪૬૪ ૪૬૫ ૪૬૭ re ૪૭૦ ૪૭૧ ફર ૩૭૫ ૪૩