પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૭
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તો. ચાપાઇ એવુ કહિને ગુણુકા જાય, વેગે જઇ પાતી વનમાંય; પતીત દીઠા તેણે ચાર, આગળ ઉભા રાજકુમાર. ગુણકા ત્યાં જઇ ઉભી રહી, પતીત આગળ વાણી કહી; રાત સમે અહીં કેમ આવિયા, રાજકુંવરને કેમ લાવિયા. રાજકુવરને ચઢી છે રીશ, તમે ચારનાં છેદે શીશ; રાજકુંવર કેમ માર્યો જાય, અર્ધાંગના જેની તે થાય. રાત સમા છે મૂકી દિયે!, જે તૈયે તે મુજથી લિયા; વળતી માલ્યા તે ચંડાળ, અમ શિર શાને ઘો છે ખાળ. કુતીભેાજ માલ્યા જે રાય, કેમ વચન તેમિથ્યા જાય; લાગ્યુ પાપ અમને એ પેર, કહા તા જાવા યે ઘેર. રાજા કાપે જો તે ઠામ, લકે અમે તમારું નામ; ત્યારે ગુણુકા તે તે હસી, વાત એહ મારે મન વસી. કુંવર દેશ વિદેશે જશે, હિપતિ શી રીતે જાણુશે; અહુ વાતની શિ ચિતાય, જેમ તેમ કામ તમારુંથાય. સાનાની મહાર। સેં ચાર, વેંચી આપી તેણે ઠાર; પતીત તેા હઈડે ખયા, હેમદ્રકા નયણે નિખિયા; વળતી માલ્યા મધુર વચ્ચેન, મૃગ મારિ લેશું લેાચન. દાહરા. દામ ઉગારે દેહને, બે કાપ્યા હાય દેવ; શુ બલિહારી દામડા, સમર્થ તુ જ સદૈવ. વેરી આવી સેવા કરે, પરનારી વશ થાય; જેનેડાગાંઠ છે, તેને શી સંતાય. ચતુરાઈ ચપળાઇ ને, ડહાપણુ સર્વે શુષ; ક્રામન માહન વશીકરણુ, દડે ચાલે યુધ. દમડા વાલા દેવને, દુર્લભ છે મન સાથ; દમડાથી મુનિવર ચળે, તરુી પસારે હાથ. વર વશીકરણ શું કર્યું, વડું કારણુ ગરથ; એ તેા માટે અધિપતી, સહુ વાતે સમરથ. ૪૮૭ ve PLE ૪૯૦ ૪૯૧ ૪૨ ૪૯ ૪૫ ૪૯૬ ૪૩૭ ૪૮ ૩૭૭ ૪૯૯