પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૮
શામળ ભટ.

૩૮ શામળાટ. ચાપાર્ક, પતીત શિખ માગી પરવર્યાં, નગર ભણી ચારે સંચર્યાં; જઈ રાજાને કહ્યાં વર્ચન, લાવ્યા તેહતાં લાચન. મૃગતાં દેખાડવાં ચક્ષ, રાજા આગળ ઉભા પ્રત્યક્ષ; નૃપ કહે ક્યાંઇ ન કરો વાત, કરા તે। તમને કરું ધાત. એ વાત એટલેથી રહી, પુષ્પસેનની શી ગત થઇ; વનમા ઉગાં રાજકુમાર, તવ ગુણુકાને કર્યો જુહાર. અમ્મા વિચરશું દેશ વિદેશ, પુરમાં તમે કરા જ પ્રવેશ; પદ્માવતીને કહેજો જઇ, લખ્યુ હતુ તે વાત જ થઈ. દાહરા. ચંદ્રાવળી વળતી વદે, શાક હૃદયનેા ઢાળ; મુજ ઘેર આવેા મહિપતી, વાચા મારી પાળ. ઉના વા વાશે નહિ,લે નહિ કાઇ નામ; પ્રીત ધરીને રાયજી, ચાલે મારે ધામ. તમ પરદેશી પંખિયા, વળી કામલ તમ હાડ; આવા મંદિર માહરે, માનું તમારા પાડ. થાપાઇ. પદ્માવતીશું પરઠી હાડ, લાવું પતિ પહોંચાડું ક્રાડ; માટે મારા પ્રાલ ન જાય, ભીક તજી ચાલેા ઘેર રાય. એવું સુણી મુખ ખેલ્યા વાણુ, સુણુ ચંદ્રાવળિ ચતુર સુજાણુ; મારા તમે ઉગાર્યો જીવ, તમે। અમે વચ્ચે છે શીવ. ઢાહેરા થનાર વસ્તુ જે હો, તેહુ થશે નિર્ધાર; વચન ના લાપું નારનું, મનમાં કર્યો વિચાર. સમ ખાઇ મે ચાલિયાં, આવ્યાં પુર માઝાર; જળહળ જ્યેાત ઝળકી રહી, ગુણુકા કરે દ્વાર. દાઈસ દાસ તેને લાં, થઈ રહ્યો ગેંગાટ; સુંદર આસન બેસવા, હેમ હીંડાળાખાટ, પ્રવેશ નહિ ત્યાં પુરુષ, દીસે લીલા વિશ્વાસ; પી દીન નિર્ગમા, રહે। અમારી પાસ, ખા ૫૦૦ ૫૦૧ ૨ ૧૦૩ ૫૦૪ સન્મ ૫૬ ૧૦૭ ૫: ૫૦૯ ૫૧૦ ૫૧૧ ૫૧૨