પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૯
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા શાક પાક ધૃત નવનવાં, પાન સાપારી વેલ; ખાદ્ય તળાઈ ઐશિસાં, થઇ રહી રંગ રેલ. પદ્માવતીએ મકલી, દાસી જેવા એક; પતિ આવ્યા કે આવશે, જીએ કરી વીવેક. દાસી ત્યાંથી સંચરી, જ્યા ગુણુકાને વાસ; રાજા દી। રીઝમાં, પેાતી મનની આશ. ચંદ્રાવળી વળતી વદે, જીવતી જલદી જાય; મહીપતિ છે મુજ મહાલમાં, વધામણી તુ ખાય. દાસિ દોડતી ત્યાં ગઇ, સુણા ભાઇ કહુ વાત; રાજા આવ્યા. માહાલમાં, મેં દીઠા સાક્ષાત. મુકતાહાર હીરે જડયો, જળહુળ જ્યેાત અપાર; કંઠથી આપ્યા કાઢીને, ન્યાલ કરી તે નાર. ભાવ ભાંગી દાસિની, બહુ વિધ દીધું માન; મહાત્સવ કીધા મેલમા, દુઇ જાચકને દાન. શષ્ણુગાર સાથે માલ્યા, ચદ્રાવળીને ઘેર; તુજ પ્રતાપથી ઉગાઁ, રાખ્યુ તુ ડી પેર. ચરણા ચાળી રોાભતાં, નારિ કુંજર ચીર; તુજથી અદકું કાંઇ નહિ, લાવી નણુદી વીર. થાપાઇ. અમ કરતાં વિત્યા બહુ દન, માન્યુ રાજકુંવરનું મન; ચંદ્રાવળીનાં મંદિર માંય, સલા ઇંદ્રના સરખી થાય. ચંદ્રાવળીએ છાની વિધ, નામ ઠામ પૂછીને લીધ; એ વાત અહીંથી રહી, પદ્માવતીની શી ગત થઈ. પદ્માવતીની જ્યાં છે માત, કુંતીભેાજ ત્યાં જઈ કહેવાત; શીખામણુ કુંવરિને દિયા, સમજાવીને પાસે લિયે. આજ સુણી મેં વિપરીત વાત, તે સાચી માની સાક્ષાત; ગારે મંદિર તળ્યું તે તણું, પ્રતિહારે પણ જાણ્યું પડ્યું. ત્રિો જોઇ આવ્યે. પરખાન, તેણે સંભળાવ્યું મુજ કાન; ચાથા હું જઈ આવ્યા દૃષ્ટ, કાયા નિરખી પામ્યા કº. પાંચમું કહ્યું પરવું નહિ, તે સુષ્ટિ ચિતા મુજને થઈ; ૫૧૩ ૫૧૪ ૫૧૫ ૫૧૬ ૫૧૭ ૫૧૮ ૫૧૯ પર પર ૧ પરર પર૩ ૧૪ પરપ પર ૩૭