પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૦
શામળ ભટ.

'

૩૮૦ શામળા. ભૂપ; મેં માટે કીધા ઉત્પાત, રાજકુંવરની કીધી બાત, અતિ અલૌકિક એનું રૂપ, એ માટે મેં મા સધળું રાણા સાંભળી રહી, પછી મેાલવા તત્પર થઈ. મારી કુંવરી એવી ન હાય, જૂઠું તમે એકલા છે. સાય; થિ મુજ એટીના કાંઇ વાક, શા માટે માર્યો નર રાંક. શરણે આવ્યા રાજકુમાર, વણુ અપરાધે મા ઠાર; કાઇ નગરથી આવ્યા ઘેર, વડા સાથે બધાશે વેર. રાય કહે મેં સધળું લચું, માના સાચું મારું કહ્યું; કુંવરીને મેલે જઇએ આજ, ઘો શીખામણુ તા રહે લાજ. એવું વચન કહી ગયા રાય, કુંવરી પાસે માતા જાય, ચાંપી કુંવરી હ્રયા સાથ, ગુઝ કરવાને બેઠી માત. મળ્યા માતા ને દીકરી, અધિક હેત ઉચ્છંગે ધરી; શા છે સમાચાર તુજતા, સુવા મને મનેારથ બ્રા. દાહરા. ૫૨૭ શીખામણુ દઈને ગષ્ટ માય, રાણીને જઈ પૂછે રાય; કહેા પુત્રિનું એવું રૂપ, દિલગીર થઈને પૂછે ભૂપ. રાણી કહે રાજાજી સુણૅા, ભુડી વાત મુખ શાને લશે।; જેવિ વિ પશુ ખેતી થાય, ડે ઘેર પરશુાવેશ રાય. પરત પર પ ૫૩૧ ૧૩૨ ૫૩૩ માતા માલી માન , કેવી મળવા કારણુ આવી છું, કહે ખબર છે તુજ; મેન તુ મુજ. પદ્માવતી ' થઈ ગળગળી, આંખે આંસુ ધાર; શા માટે હું અવતરી, કિધિક મુજ અવતાર. માર્યો ડેં। મહિપતિ, ખેઠું મારુ પાય; મુજ માટે હત્યા કરી, મૂરખ મારા બાપ. ૧૩૬ વળતી કેાલી માવડો, સાંભળ પુત્રી સુજાણુ; કરવા ધાર્યું ઈશ્વરે, નિર્જે એજ પ્રમાણુ. ૫૩૭ ખા પિગ્મદિન નિર્ગમા, રમા સૈયરા સાથ; શીખામણુદને વળી, મંદિર આવી માત. ચાપાઇ. ૧૩૪ ૧૩૫ ૫૩૮ પાલ ૫૪૦