પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૩
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાત્તાઁ. ભૂપતી કહે આ દીશ, નારીએ નીચું નિહાળિયું; સહેજે ધૃણુાવ્યું શીશ, મહિપતિ મન ઝાંખા થયા. ક્રોધ કરી મન રીશ, રાજા રામાને કહે; સાંભળ તુ આ દીશ, શાણી સહુથી સુંદરી. સાંભળ ચતુરસુજાણુ, સત્ય ન કહેા મુજ ગળે; તા ઇશ્વરની ખાણુ, પ્રેમદા કહે નવ પૂછશે. પૂછે થશે અનર્થ, સુખ લાગે દુઃખ રાયજી; વાત જાય બધી મર્થ, પછે અધીપ છે! આપ તે. હમણાં કાપે તરત, રાંક જાત અમે શું કરું; માથે આણ્ણા મરત, જે હાય તે બક્ષિસ ગુને. જો તુ સમજાવે કાજ, સભા જોઇ સુખ મરડિયું, શા માટે તેં આજ, શ્યામા કહે સુશુ રાયજી. દુઃખ લાગે કે સુખ, ચતુર નર આવ્યે ચતમાં; તેણે મરડિયુ મુખ, વસ્ત્ર આભુષણુ મેં તજ્યાં. ક્રાઇ ન જાણે પેર, ચતુર નરને નિરખિયા; તે ઓળખવા શેહેર, સારોયા સામટી. મારુ ને મેવાડ, પશ્ચિમ દેશ મેં પેખિયેા; જેનાં કામળ હાડ, સાગર ત્રટ ચંપાવતી. આગળ ચપકસેન રાજંન, ખત્રીસ લક્ષણું પુસેન એક તન, રૂપ સ્વરૂપે હ્રદ વા. જાણે સકલ વિવેક, નર સળા મેં નિરખિયા; દૃષ્ટ આવ્યે એક, રાજા મન રીઝયા ઘણું. પહોંતા મનના કાર્ડ, પરણાવું હું દીકરી; હરીએ મેળવી બેડ, પદ્મણી કુવરી માહરી. દાહરા. પદ્મણી પુત્રો માહરી, ત્રિમ લક્ષ]ા એહ; પરવું જો પ્રીત, દુધ વુડૅ મે પાઈ એ દિન તે ત્યાં ગુણિકા રહી, શિખ માગીને મારઞ વહી; રાજાએ તેડાષા ભાટ, ચપાવતીની ઝાલા વાટ. ૫૭૦ ૫૧ પછ ૫૭૩ ૫૭૪ ૫૭૫ ૫૭ ૧૦૭ ૫૭૮ ૫૭ ૧૫૦ ૫૮૧ ૫૮૨ ૫૩ ૩૦૪