પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૪
શામળ ભટ.

૩૮૪ શામીલર. વેગે જાએ ચંપક ભણી, કહેજે જે કુંતલપુર ધણી; તેને પુત્રી પદ્માવતી, રૂપ અનુપમ છે તે અતી. વિવાહ અર્થે માકલ્યાં પાન, પુષ્પસૈનને દેવું દાન; કામ સિદ્ધ કરીને આવો, સાથે જાન તેડી લાવો. એ રીતે ઉંચરે છે રાય, ચંદ્રાવળી આવી વળી ત્યાંય; કુંતિભેાજે જે જે કહ્યું, તે ચદ્રાવળીએ સુણી લહ્યું. એ રીતે માલ્યા રાય, ચદ્રાવળીને હરખ ન માય; મેં રાખ્યા છે પુષ્પક રાય, સકલ મનેારથ પૂરા થાય; ભાટ વાટ ચાલે જેટલે, ચદ્રાવળી ખેાલી તેટલે. દાહરા. ગુણકા કહે સુણુ રાયજી, કુંતીભેાજ સુજાણ; પુસેન અહિ પાઠવું, શું દેશા મુજ લાધ્યું. દિન ઝાઝા નવ થાય; દૂત માલવા નવ પડે, તેડાવું હુ પાધરે , શુ દેશા મુજ રાય. ચાપાઈ. રાજા કહે સાંભળ તું નાર, માગેા તે આપું આ કાર, તત્પર ચઈને ા તમા, જે કહેશા તે દેશું અમે. ચદ્રાવળી કહે તે વાર, પુષ્પકરાય હતેા આ ઠાર; રાખ્યા હતા તમે જે રાય, તે તે પુષ્પસૈન કહેવાય. તાત વચનથી તે વન ગયેા, નગર આપણે આવી રહ્યો; હુમાં કહીં ગયે શે કાજ, તે તે તમે જાણા મહારાજ. દાહરા. રાજા કહે પ્રધાનને, માઠી ઉપની મત્ય; વણુ સમજે મેં મારિયા, શજકુંવર ભૂપત્ય. કાં તે વિષ ખાઈ મરુ, કાં કરું આતમયાત; જમાઇ થૅ મેં ગતસું, અટિત કીધી વાત. વચ્છર કહે શીદ દુઃખ ધરા, શિદ આણા ચિતાય; ઘો વાયક ચંદ્રાવળી, પેદા કરશે રાય. ગુણિકા કહે માનું નહિ, રાજાના વિશ્વાસ; ફ્રાલ દિયે તાતના, તા લાવું તમ પાસ ૫૮૪ ૫૮૫ ૫૮૬ પાછ ૫૮૮ ૫૮૯ ૫૯૦ ૧૧ ૫૨ ૫૯૩ ૫૪