પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૫
પદ્માવતીની વાર્તા..

૨૫ પદ્માવતીની વાત્તૉ રાય સ્નેહિ માનું નહીં, જો સોંપી દે પ્રાણુ, સઈ સાની ને સર્પની, માને પ્રીત અજાણુ. સિદ્ધ અહી ને છત્રધર, માને મિત્ર અજાણુ; જો ત્રુઠે તે ગુણુ કરે, રૂઠે તા લે પ્રાણુ. ચાપાઈ, નરપતિ કહે સાંભળ તુ નાર, અમશિર એવડા નવ દે ભાર; કાલ મારે જે રીશ જ ધરું, જે માગે તે હાજર કરું; સત વાત કહી છે ખેલ, રામાને દીધા છે કાલ. ઢાહરા. ગુણિકા કહે નૃપ સાંભળા, વાયક રૂડી પર; ચંપક કરેા એટડા, મેં રાખ્યા છે. ઘેર. પ્રધાન પ્રતાપે ઉગાઁ, આયુષ્ય મહેાલે રાખ્યા માહરે, જેમ ન શાલ આપી સા લક્ષની, ગુણુકાને ગયા એનું હાય; જાણે કાય. દઈ માન; કુંવરને તેડવા, કુંતિભેાજરાજાન. કર્યો પ્રણામ પ્રધાનને, ધન ચતુરાઈ આજ; મુજ શિર હત્યા ઉતરી, રાખી મારી લાજ, એક વિપ્ર ને વાણિયા, વળી નદી નહિ ગામ; રાજા કહે સુણુ સુંદરી, તે ગાઝારા આચ્છવકીધા અતિ ધણા, મળિયા રાણા રાય; ઠામ. પ્રધાન પામે ચાલીને, કુંવર કને તે જાય. નગરપડે વજડાવિયા, ગડગડિયાં નિશાન; રાજા ચાલ્યા તેડવા, જાચક કરે વખાણુ. પુષ્પસૅન પાસે જઈ, પુરપતિ લાગ્યા પાય; કીયા જે અન્યાય. જાય; રથે પ્રેસીને હે શામળ શું વર્ણવું, અદ્દભુત એ શાભાય. મહેલ પધાર્યાં મલપતા, કુંવરીને થયું જાણુ; મનમાં હરખી માનિની, ઉગ્યેા કનકના ભાણુ. અમ ઉપરે દયા કરા, ઉઠી આલિંગન કર્યું, ૫૭ ૫૮ ૫૯ $00 ૧ ૬૦૨ ૦૩ ૦૪ ૬૦૫ to ′′ ૩૮૫