પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૬
શામળ ભટ.

કર શામળાટ સુરત જોઈ સુખ ઉપન્યું, પદ્માવતીની માય; રસમસ થઇ રહી રંગમાં, હરે હરખ ન માય. કનક થાળ હીરે જગ્યા, સૂર્યાં શુભ આસન; જોડે એસી જુગતરું, કર્યું રાય ભાજૅન. લવિંગ સાપારિ એલચી, ખીડાં માંહી રાસ, આરેાગ્યાં આનંદનું, પાતી મનની આશ. ચાપાઈ. વળતી રાજા મેાલ્યા વાણુ, સુણુજો પુષ્પષ્ટ ચતુર સુજાણુ; બાળપણામાં ખાળે વેશ, નિકળ્યા ક્રમ તમે પરદેશ શા માટે તમે છાંડયો દેશ, મુજને માંડી કહેા નરેશ; વળતા માલ્યા પુષ્પક રાય, માંડીને બધી કહી કથાય. ચપાવતી નગરીને રાય, ચપસૈન તાત મુજ થાય; સિદ્ધ ક્રેડે સેના પરવરી, મારે તાતે પ્રતિજ્ઞા કરી. જે નહી આવે રણમેઝાર, તેને હું તે। મારું ઠાર; સહુ લૉકા સાતે થયા, કર્મસંગ અમેા રહી ગયા. મુજને હણુતાં જાણ્યા દેાષ, તાતે વન કાઢ્યો કરી રાષ, તેથી અહિયાં આવ્યા અમે, પછી થયું તે જાણે તમા જામાત્રનું સુણી વચન, હોં કુંતિભાજ રાજન; પંડિત પ્રધાનને કહે રાજ, કરા હુવે વિવાહનું કાજ. ઢાડુરા શાખ; પુત્રીને જઈ કહે પિતા, કરીને તિસૈક્રોધ, વણુ પરણ્યે દંપતી થયાં, ક્રિયા ધર્મ વિરાધ. પદ્માવતીએ ગારને, તેડી પૂરાવી ગાર કહે અન્યા નથી, રાજા રીશ ન રાખ. જેમ આખાનું નારદે, કયું સંક્ષેપે લમ; વિધિવત્ પછી ખાણાસુરે, કર્યું લગ્ન થઈ મમ. મૈં પણ સંક્ષેપે ક્રિયા, કરી પરણાવી અમ; વિધિવત્ હવે વિવા કરી, પરણાવા તમે તેમ. તિહાં લગન લેવરાવિયાં, પહોંત્યા મનનાં ક્રાડ; કહે શામળ શું વર્ણવું, જીગતે ઝુક્તિ ભૈડ. ૧ ૧૧ ૬૧૨ ૬૧૩ ૧૪ ૧૫ }} ૬૧૭ ૧૮ ૧૯ ૨૦ ૬૨૧ કર ૨૩