પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૭
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ચાપાઇ. રાજાએ કરી નગર શેાભાય, આણુ ફેરવી તે પુરમાય; અજવાળિયાં મહાલ માળિયાં, શણુગારિયાં ગાખ જાળિયાં. ઘેર ઘેર ગાયે મંગળ સહુ, રાજાએ ધન ખચ્ચે બહુ; ભાટ ચારણી માગણુહાર, બ્રાહ્મણના નવ લઈયે પાર; પ્રધાન સઉ ઉતારે ક્રૂરે, નગર બધું ત્યાં ભેાજન કરે. દાહા. પીઠી ચાળી પદ્મણી, કનક કચાળા માંય; કસ્તૂરી લેપન કરી, સુગંધી જળથી નહાય. એક સુગંધ શરીરના, બીને પુષ્પના હાય; ભમરા ગુજારવ કરે, દુખીને મન માથ. ચાપાઇ. પીઠી ચાળી રાય શરીર, મજન કીધુ નિર્મળ નીર; વર રાજા વરઘેાડે ચઢયા, દુંદુભીએ ડંકા ગડગડ્યા. વાગે ઢાલ નિશાને લાય, સૌના મનમાં હરખ ન માય; ગજ તુરંગ તણી બહુ હાર, તે ઉપર બેઠા ઝુઝાર; તારણુ આવ્યે પુષ્પકુમાર, સાસુએ પોંખ્યા ૩ વાર. ઢાહરા. કન્યાદાન; કર્યું મનેહર માથ, ચારિના થંભ ચાર; પધરાવી ત્યાં પદ્મણી, વર્તો જે જે કાર. વાજા વાગે અતિ ધણાં, ગુણિજન ત્યાં ગુણુ ગાય; પરણે છે પદ્માવતી, જોડે પુષ્પક રાય. હ્રાય મેળવ્યેા હેતસું, દીધુ હાથી ઘેાડા આપિયા, ને મારું માન. મંગળફેરામાં ર્યો, આરેગ્યા કંસાર; મંગળ ગાયે માનિની, હરખ્યાં સ્ત્રી ભથ્થર. પગ પખાળ્યા રાયજી, જાણે ખાવન વીર; રાણીજી મન હરખિયાં, જેમ સાકરમાં ખીર, વર ફ્રન્યા અતિ હરખશું, આરેાગે કેંસાર; અંગે આનદ ઉપન્યા, જિત્યેા સકળ સંસાર. ર૪ ૨૫ કર FRE Re કર ૩. ૬૩૧ કર ૬૩૪ ૩૫ ૩૮૦