પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૦
શામળ ભટ.

૩૯૦ શામળાટ માત તાત ને ત્રીજી નાર, ચૈાથે મારા જીવ ઉગાર; ચદ્રાવળી ચાલી મદ ભરી, સુકા તે પંથે પરવરી. ગુણુકા ત્યાંથી વારે થઇ, ખટ માસે ચંપકપુર ગઇ; ચંપવતીને ચપક સુત્ર, રીક્રી સાંભરે છે પુત્ર. સાગર દુઃખ હઇડામાં ધરે, નયણે બંને આંસુ ભરે; વગર ગુનેહ કાઢ્યો કુમાર, પાપી પ્રાણુ તજનું આ ઠાર. તેડી લાવે મારા તંન, ભાવ ભાંગું કહે રાજન; ચંદ્રાવળી તે માર્ગે વહી, એક માસે રાા ઘેર ગઈ. નગરે પડેડ વાજે તે દીશ, ગુણુકાએ જઇ નામ્યું શીશ; પ્રધાન આવ્યા ગુણકા સાથ, નાટકની નવ કરશે ગાય, રાજાને મન દુઃખ છે ધણું, માટે નૃત્ય ન જીવે તમતણું; શાકાતુર છે અતિ શેા, વિનતા નહીં માને તમતણા. ચંદ્રાવળી જોડીને પાણુ, મેાલી પ્રધાન સમીપે વાણુ; ત્યારે ગુણક! માલી વાત, શું દુઃખ છે રાનને ભ્રાત; મુલકનાં ફરનારાં અમે, સાચું વાયક સુણજો તમે. દ્વાહા. ત્યારે પ્રધાન માલિયા, પુષ્પસેન એક મેટડા, વર્ષ એકાદશ વહિ ગયાં, ઉપર થયા ખઢ માસ; તે કુંવર આવ્યે નહિ, માટે મન ઉદાસ, પુરું વર્ષ થયા પછી, નારી તજશે પ્રાણુ; વાત ચાલશે વિશ્વમાં, હસવું તે વળી હાણુ. માતાએ અન જલ તવું, તાત ત્યાગશે દેહ; જૈતાં વાટ ન આવી, જેમ બપૈયા મહુ ગુણુકા કહે શીદ દુઃખ ધરા, મુજને આપે લહાણુ; અહિ આણીને આપશું, ચતુરા ચતુર સુજાણ્યુ. વારા એની માતને, વારા એની નાર; માસ છે પહેલાં માલું, પુષ્પક રાજકુમાર, નૃપને આનંદ ઉપન્યા, કીધા બહુ પસાય; પછી હુંચ્યાપીશ પાલખી, ને મન ચિંતા જાય. સાંભળ તુ ગુણુકાય; ઢાઢ્યો છે વનમાંય. પ્ ૬૭ }}e Ga ૬૭૧ ર ૬૭૩ ૬૭૪ vk {st }GF }GL