પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૩
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાત્તાં. પુષ્પક હૅય ઉપર ચઢ્યો, આંધ્યાં કસી હથિયાર; સસરાને શિર નામિયુ, સૌને કર્યો જીહાર. ચંદ્રાવળીચરણે નમી, રાયે આપી લાણુ; હસ્તી આપ્યા હેતથી, વળી આપ્યા કેકાણુ, નગર થકી તે નીસર્યો, સર્વે વળાવા જાય; ચરણે નમયે રાયને, મળ્યા કંઇક રાષ્ટ્રાય. ચાપાઇ. ve g૦૯ ૧૦ પ્રણામ કરીને પાછા વળ્યા, પુસૈન તે પંથે પળ્યા; ઢાલ શબ્દ થાયે અતિ ધણા, મોટા લશ્કરમાં નહિ મહુા. એક દેશથી ખીજે જાય, પડે નિશા ત્યાં વાસ થાય; કઇક દિવસ તે વાટે થયા, અધેાર વનમાં વાસા રહ્યા. કર્યાં ઉતારા તેણે ઠામ, સૌ લાગ્યા પાતાને કામ; રથથી રાણી ઉતરે જ્યાં, ચેટક આવી વળગ્યું ત્યાં. રથથી ત્યાં રાણી આખડી, અવની ઉપર આવી પડી; સખી સર્વ આાવી વીટાય, હાહાકાર સુણ્યા તે રાય. નવ મેાલે તેત્રે નવ જીવે, દુઃખ પાકાર કરીને વે; જાણે મૃત્યુ પામી સતી, સુધ સાન રહિ નહિ એક રતી, સાહેલીએ કીધું જાણુ, જ્યાં ખેઠા કૂતા રાખન; રાજાજી દેરામા ગયા, જોઇ રાણીને દુખિયા થયા. એમ દિવસ ત્રણ વાટે ગયા, રાજા દિલમાં દુ.ખિયા થયા; વનમાં સ્ત્રીની ચારો હાણુ, ઘેર સુલાયના તજશે પ્રાણુ. એવુ કહી મનડામાં બળે, ત્યા જક્ષણી તે સામી મળે, કુંવરે તેણીને કહી ગુજ, કાલ દીધા છે. મારે ભુજ. આ દુઃખથી ખીજાં શું લડું, સ્ત્રીનું દુઃખ જાયે નહિ કહ્યું; નવ ખાયે નવ પીયે નીર, તે દુખ સાલે મૂજ શરીર. જક્ષણિયે ઉપાય જ કર્યો, રાગ રાણીના તનના હોં, ત્રણ દિવસે ભાજન ત્યાં કર્યું, ભૂપતિનું મન હરખે ભર્યું. વળતી ત્યાંથી થયા વિદાય, ચંપકપુરની વાટે જાય; નગરલેાક સૌ કરે ઉચાટ, પુષ્પસેનની જોયે વાટ; વર્ષ થવાનાં પૂરાં ખાર, તેમાં છે આઘ્ન નિ ચાર. ૭૨૧ ૭૧૧ ૦૧૨ ૧૩ ૧૪ ૭૧૫ ૭૧૬ ૭૧૭ ૭૧૮ ૭૧૯ 343 ૨૦