પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
શૃંગારમાળા,.

શૃંગારમાળા. એક એક પ્રત્યે અંગના, આધવ મહિા મહિ નાચે રે; અમર આશીશ દીએ ત્યાંહાં ઊભા, ચરણ રેણુ નાંખે રે. જેજેકાર બ્રહ્માદિક માલે, પુષ્પવૃષ્ટિ વળી હાએ રે; ઉમિયાવરની બાંહે વળગ્યા, નરસૈંયા ત્યાં તેએ રૂ. ૫૨૧ સું અમને રાસ રમાડ વહાલા, Ell. ગોલથી ઇંદ્રાવન ઠું, તે મુજને દેખાડ વહાલા. જલ જમુનાને કાંઠડે રે, વાયા વેણુ રસાલ; નાદે માહી ગેપીઢા રે, ઘેર રાતાં મેલ્યાં ખાળ. વહાલા. એક એક લાયન થયાં રે, કૃષ્ણ કરે સનમાન; વહાલા. અવળાં આભણુ પહેરી રે, તેણે નેપુર લાલ્યા કાન. વહાલા. સનમુખ ઉભી રહી ૐ, નયને નીરખ્યા નાથ; વહાલા. તન મન ધન સહુ સોંપીયું કે, ગાપી ઉભી જોડી હાથ. વહાલા. વૃન્દાવન રળીઆમણું રે, શરદ પુતેમની રાત; વહાલા. લાલ ત્રિભંગ શાભા ખની ?,ત્યાં દીસે નવલી ભાત. વહાલા. ગાય શીખે ને સાંભળે હરી, રાધાજીના રાસ; વહાલા. તે પદ વૈકુંઠ પામશે રે, એમ ભણે નરસૈંયા દાસ. વહાલા. પદ ૨૨ મુંાગ કાલેરો લઇ. છે. વારીશ મા માતા નું મુજને, નંદતણા સુત નાથ ભજું; બ્રહ્માદિકને મેહ ઉપજાવે, અમે અબળાનું કાણુ ગાં, વારીશ. ધન ધન રે સાહેલી પેલી, ખેલે હરિનું રાસ રમે; હસતુ મુખ હરનું દેખી, મરક્ચર્ડ ભવ તાપ ામે. વારીઝ. આઠી આંખ કાં દેરે માતા, જાવા દે જદુનાથ ભણી; રંગભર રાસ રમે શધાવર, સખી સમાણી મળીય ઘણી. વારીશ. લાક ચહેરો તે સહુ દહેશે, દુરીજન શીર ડાખા પાયે; નરસૈંયાચા સ્વામી સંગે રમતાં, મારે અંગ ઊલટ ન માયે. વારીશ. ૫૪ ૨૩ મું. કહાનજી કહાનજી કરતી હીંડે, વૃન્દાવનમાં ગેપી રે; મેરલીને નાદે નારી નીસરી, કુટુંબની લા લાપી રે. કહાનજી, શરદ રણી સાળામણી સુંદર, રુડા ગામે માસ રે; શીશુા વજાડી વિળ કરીને, રંગભેર રમવા રાસ રે. કહાનજી ૫