પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૪
શામળ ભટ.

૩૯૪ શામળાટ. દાહા. તેણુમલની દીકરી, સુધૈાચના જે નાર; વેગે ચાલી સાસરે, સૌને કર્યો જુહાર. સસરા પે। આગના, પાડું મૂજ શરીર; વરસ ખાર વીતિ ગયાં, નાવ્યા નથુદી વીર. સાસુનું સાચુ કહ્યુ, પાડું મારા દે; વાટ જોઇ નવ વિષે, સાસુ જાયે જે, કાલ દીધા તા કર વિષે, તે મિથ્યા થઈ વાત; તન ન તો જો માહ, લાજે મારા તાત. એવુ મન નવ લાવિયે, કહે સાસુ તે વાર, ખાર વરસમાં તે હ૭, છે આછા દીન ચાર. સહાય કરે ભગવાન; કથન સુણાવી કાન, પાઇ. ડિઍકમાં શું નિપજે, વહુને વારી ખિયાં, સમજાવીને રાખી નાર, ગયા પછી દુ.ખના દીન ચાર; ધ્યાન તે અંબા માતનું ધરે, હામ હવન બહુ વિધ વિધ કરે; માતાજી ટાળા ચિતાય, ચાર દિવસમાં મેળે થાય. દાહરા. આદ્ય ભવાની આદ્ય તુ, નવ ખડે તુજ નામ; મહિષાસુર મર્દન કર્યો, કિધાં દેવનાં કામ. ચંડ મુડને ચાળિયા, દાનવ કો ઠામ; દૈ। માર્યો તેં ઘણા, મધુ કૈટભ જે નામ, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર, ધરે તાહારું ધ્યાન; આરાધું તે ઈશ્વરી, આપે અવિચળ દાન. રુક્ષ્મણીએ સ્તુતિ કરી, તા તમે પ્રગટથાં આપ; તક્ષણુ મળિયા કૃષ્ણજી, મળ્યા તૂજ પરતાપ. મૂરખ મુખ વિદ્યા વસે, ભેગી પામે ભેગ; દુખિયા છવી પામશે, રાગીને મટે રાગ. જુદી ન જાણું માવડી, ચાસઠ જોગણી સાથ; આશા પુરા અમતણી, આદ્યભવાની માત. હરર ૭૨૩ ૭૨૪ ૭૨૫ ર ર૭ ૭૨૮ ૭૨૯ ૭૩૦ ૭૩૧ ૦૩૨ સર ear