પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૫
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાત્તૉ. નાથ મેળવા અખિકા, માત કરાની હેર; સમરથ સામળલઢ કહે, કરે તરાના મેર. ચાપાઈ. સ્તુતિ સુલેચનાએ કરી, રીઝયાં છે અંખા સુંદરી; સ્વપનામાં માલ્યાં એંખાય, ચાર દિવસમાં આવે રાય. પ્રદક્ષિણા દેઇ ચરણે નમી, વિનતા વાત અંતરમાં ગમી; ખીજે દીવસ પડી જ્યાં રાત, પુષ્પક આવ્યા સૈન્યા સાથ નગર વિષે આવીને અડે, નિશાન વાગે ને ગડગડે; વધામણી ત્યાં દશ દિશ જાય, વધામણી વધામણી આ ખાય. ચપક નૃપ એ જે હાર, ખાવી ભાટ માલ્યા તે વાર; રાજકુંવર આવ્યા પુર બહાર, સુણુતાં હરખ્યા રાય અપાર. દાહરા. આસનથી નૃપ ઉડિયા, હરખ ન હુયે માય; પડાવજડાવ્યા પુરવષે, રાજા સામા જાય. આગળ મા પુષ્પાવતી, સાહેલી સે ચાર; પાછળથી સુધૈાચના, વિચરી તેણી વાર. તે પાછળ પૃથ્વીપતી, સૈના અપરંપાર; તે પાછળ વૈવારિયેા, સસરા જે નિરધાર. સ આગળથી પરવર્યો, ગુણુસાગરને તન; તે જઇ પુષ્પકને મળ્યા, માન્યું એનું મૅન માત પિતા જઈને મર્યા, પુત્ર પ્રભુમિયા પાય; વચન હતું મુજ તાતનું, પાળ્યું તમા પસાય. સ્ત્રીને મળિયા સાનમાં, પહેાતી મનની આશ; સાસને ચેળા થયા, હરખ્યાં દાસી દાસ. સસરા કા હાથમા, સુવર્ણકરી થાળ; સાના પુષ્પ વધાવિયાં, ઉમાં આણી વહાલ. ખાથ ભીડીને મેટિયા, નર સઉ આણી તે; શીતળ મન સનાં થયાં, મૃત વુથા મહ. સુંદર મહેલ સાહામણા, ખેતાં પાચ્યાં ક્રેડ; પદ્માવતી ઉતારિયાં, સુલેચનાની ભૈડ. ૧૩૫ ૭૩} ૭૩૭ ૭૩૮ ૧૩૯૯ ૭૪૦ ૭૪૧ ૪૨ ૯૪૩ ૭૪૪ ૭૪૫ ૪ ૭૪૭ Exe