પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૭
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ઉત્તર-કર્મ હીણું કર્યું લખ્યા, સુલેાચના કહે પ્રમાણુ; રેંટિયેા નામ છે એનું, સાંભળ ચતુરસુજાણું. ચાપાઇ. માંહામાંહી વાત કરે, ચતુરાઈશું મનડું હુરે; મારાસમ નિત્યે આવ, કામકાજ હું કહાવશે. પદ્મા કહે પ્રથમથી વાં, માટે મુજથી મેટાં કર્યા; શિખ માગીને થયાં વિદાય, મહા મહાલે જાય. નારી એ રહે પિયુની પાસ, કપટ નહિ મનમાં ઉલ્લાસ; રાજ મળી એ બહેના રમે, ભેળી મેસી ભેાજન જમે. સાથે મેથી તાત ને તંન, પ્રીતેશું કીધુ ભેજંન; પાન સાપારી ચર્વણુ કર્યો, આપ આપ મહેાલે પરવર્યા. દાહરણ. શામળસટ કહે વર્ણવ્યુ, પુષ્પકનુ આખ્યાન; ભણે ગણે તે સાંભળે, કૃપા કરે ભગવાન. સત્યવાદી સતિયેાતણા, ગાય સુણૅ મહિમાય; વિજ્રગ ભાગે તેહના, આશા પૂરણુ થાય. ખાડ ન દેશા મૂજને, સર્વ કવિના રોક; જાણુ અજાણે મેં કહ્યું, ક્ષમા કરેા મુજ વાંક. પ્રચંડ મુદ્ધિ ચાતુરી, સાહસીક સુખધામ; શમસ્યા ચોપાઇ દાહરા, કિધ પરમારથ કામ. સંવત સત્તર ચુંવાતરે, શુકલપક્ષ શુભ સાર; કહી કથા દિન પાંચમે, મળતા મંગળ વાર. આખ્યાન સુણે પુષ્પક તણું, પામે લક્ષ્મી અપાર; બુદ્ધિ ને ચતુરાઈ વધે, પુણ્ય પદારથ ચાર. શ્રોતાજને સહુ સાંભળા, સુષુતાં પહેાંચે ક્રાડ; શામળભય સાચું ભણે, મેલેા શ્રી રણુાડ, ૭૬૪ હર્ષ t ૭૬૭ 9t2 Ge 996 ૭૦૧ Gર હ98 ૪૭૪ ૭૦પ ૩૯૭