પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભદ્રા ભામની.

ભદ્રા ભામની. દાહર શ્રી સરસ્વતી સુખ દેયી, બહુ ગુણુ દેણુ માત; મુક્તિ શુ માવડી, સૂષ્ટિ કર્તા શક્ત. ચાપાય. શ્રી ગુરુચ્છના વંદું ચર્ણ, આરાધું શ્રીઅશરણુશર્ણ; રામકથા રસ પુણ્યપત્રિત્ર, વર્ણવું એવું વિક્રમ ચરિત્ર. જે સાંભળતાં પાતિક જાય, નરનારી સહુ પાવન થાય; ચાલે ચતુરાઈ ડી રીત, પરમારથ ઉપર બહુ પ્રીત. અનેક ભાતના બીજા ભેદ, વિક્રમ જાણે પાંચમે વે; મહારાજાધિરાજસ્વપ, ભેાજરાજ ભડ ભારે ભૂપ. અલતણી નહી એકે ન્યૂન, માધ સરીખા મોટા મૂન્ય, મોટા મહિપતનાં શુભ માન, કાળીદાસ સરખા પાન, અગનિગમ જે લક્ષણ લહે, ભવિષ્ય વર્તેમાન જ કહે; દેવરૂપી દાતા દરશન, પેાતે કાળી છે પરસન્ન. પાંચસે પડિત ખેસે પાસ, વારુ નસડા વ્યાસ; તેરશે એશી કવિતાને સિદ્ધ, વૈદ વિશેષ પરમ પ્રસિદ્ધ દેશદેશ ને ગામેગામ, આવે ગુણિજન ઠામેઠામ; નવી વાતતી દે શાખ, સહજ વાતમાં પામે લાખ ભંડારથકી ન પાછા ફરે, હુકમ લાખ અઢીના કરે; ને તે હુકમ પ્રમાણે ન થાય, પાંચ લાખ આપે એ રાય. આપે. દિવ્ય દેવાંશી દેહ, મેહ જેવા મન ગરુઆ; કરણ સમા દાતાર, સાત સાયરવત સ; શિવત નિર્મળ નામ, કામ હરિશ્ચંદ્ર સત્યે; પૂરણ પુણ્ય પ્રકાશ, આપ રાજા અળી પ્રત્યે; જોડ યુધિષ્ઠિર સારિખા, લાયક લક્ષ જનમાં લહે; નૃપ ભાજ ભલા ભડ ભૂપતિ, કવિ શામળ ક્રાડે કહે. 3 X C