પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૧
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. કાટી કામ પરમારથ કરે, તે નરપત આસન પગ ધરે; બાકી બીએ કરે સંજોગ, પ્રાણુ તજે કે વ્યાપે રાગ. સતવાદી જાણું છું તમે, આગળથી ચેતાવું અમા; હે ભાજ તે દવા રાય, વાંચે વિક્રમના મહિમાય. તેણે કેવું પરાક્રમ કર્યું, દુઃખ પારકું ક્રમે યું; કાવાસ ને કેવા લાક, કઈ મેરે સમાવ્યા શેક. સંકટ હરણા કેહે સુણુ ભાજ, ખરી વાત તણે તુ ખેાજ; તેં પુછી જે મુજને વાત, કહુ તુજને દિલ થઇ રહિયાત. છા. માળવ મુખ ઉજેણુ, તેહ તીરથ કહેવાણી; ગંગા સમાને ક્ષિપ્ર, પવિત્ર પુરાણ પ્રમાણી; ખેલે ખાવન વીર, સિદ્ ચેારાથી ચાલે; ચાસઠ જોગણી સાથ, માત હરસિદ્ધ મહાલે; મહાકાળેશ્વર મહાજતી, જ્યેાતિર્લિંગ વસે ન્યૂડાં; નરપત રાજ વિક્રમ વડા, મેહુ માગ્યા વરસે યહુાં. ચાપાઇ. સિદ્ધવડ માટા ગંભીર, ચેટક ચારાશી તે તીર; વસે વાસ દેશે જે રિદ્ધ, વાસ વસે નરપત નવ નિષ્ફ જીત્યા તેણે વડથ વીર, રાખ્યું નામ અનમીનું નીર; સ્વર્ગ પાતાળ સુધી પરવરે, લધુ લાધવી વિદ્યા કરે. પરકાયા જાણે પરવેશ, દુઃખ કાપે વ્યાપે તન લેશ; નારાયણ્નું માઠું નૂર, હરસિદ્ધ હાજર રહે હાર. ઇંદ્રપુરી જેવી એ અંક, લાગુ જેતે ખીજી લંક; વરણ અઢાર વસે જ્યાં વાસ, વસત ઋતુ શુભ બારે માસ. છા. પ્રવીણ શાસ્ત્ર એક લાખ, શાખ શાદે સારી; અગ્નિહેાત્ર અમૃત, ચુત અજાચક ભારી; સવા લાખ તે ન્યાયિ, વાણી વખાણે વેદે; સાઠ સહસ સુાષ્ટ્ર, ભણે ભારત પણું ભેદે; ૨૩ ૨૪ ૨૫ ૨૩ ૨૭ Re ૪૦૧ ૨૯ 30 ૩૧