પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૨
શામળ ભટ.

૪૦૨ શામળા ઐતીષજાણુ પુરાણુ અતિ, લાયક લક્ષણ શુભ લર્સ; અતિ સુખ આદરભાવથી, વીસ લક્ષ વિષે વસે. ચાપાઈ નિર્મૂળ સહુ માનવીનાં મંન, અધિપતિ સહુને પુરે અન્ન; કર્મ અનુસારે વરતે લીક, નહી કાને વ્યાધિ કે શાક વણિકતણા શા કહું વિવેક, એક એકથી અધિકા એક; કેટલા વહાણવટી વિદેશ, કંઇ વેપારી નગરના એશ. સત્ય ધર્મના વાહાર બ્રાટ, લાભ ન લેવા બ્રાહ્મણુ ભાટ; ક્રિમત સત્ય કરે ઊચ્ચાર, ફરી ન માલે ખીજી વાર. હા. સહસ્ર કામ્બ્રિજ પાંચ, જે ધરમાં લક્ષ્મી વાસે; સાવૃત્તની શાખ, અધિપતિ ગતિ નવ આશે; ક્ષક્ષતિ લક્ષ સાત, વષ્ણુજ કરતા વા; સહસ્ત્રપતિ સઉ લાક, આદ કિચિત આદે; શાહુકાર લક્ષ સત ફહું, વણુજ કરે જે વાણી; એ નવતેરી નગરી વિશે, જીંજવા જુગતે જાણી થાપાઇ ખેડુ જનને રૂડા લાગ, રાજા પામે દસમા ભાગ; એકવીસ લાખ એવાં હુળ , કૃષિકર્મ કાર્ડથી કરે. મહુપતિ વાત કરે મન ઠાઠ, બાર સહસ્ર બુધ સારા ભાટ; ચૌદ સહુ ચારણ ચાતુરી, લવંત અતિ આતુરી. ચારસ ચકલા ચારાશી વાટ, સાત શત તંખેાળી હાટ; ખસ ખાર દરવાજા ઢ, ખાણું ખારી અકી ઓટ, પરાં પંચાણું પુઠ હેાય, સંખ્યા પાર ન પામે કાય; અદકી સમૃદ્ધિ એથી ઘણી, એવા આપ ઉજજયણીધણી. લશ્કર સંખ્યા તેની લહું, કહે કવિ સંક્ષેપે કહ્યું; હય હાથી રથ પ્યાદા તણી, છે ચતુરંગી સૈના ઘણી. છપ્પા. હાથી હરેાલે લાખ, હેમ અંબાડી મહાલે; ધજા નેજા નવરંગ, સંગ મદ અરતા ચાલે; કર ર ૩૪ રૂપ ૩૭ ૩. ra ૪૧