પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૩
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. પાખર પંદર હજાર, વીસપર વાજાં વાજે; સાઠ સહઅપર સુરી, ઘણાં ભારખાને ગાજે; હાથી સીત્તેર હજાર છે, ખીજી લાહાર રચી ધણી; હુલમલતા એમ હાથી, તરતીખ સૈન વિક્રમતણી. અન્ય લાખ અઢાર, અબલખ અતી અરાડી; વીસ લક્ષ વેડાંગ, સુરપુર માંહે પરાઠી; મુલતાની કેકાણુ, ઘણા મૂલી છે ધેડા; ગંગાજળ સમ તુલ્ય, મૂલ્ય અમૂલક બૈંડા; હીરે જડીત્ર પક્ષાણુ છે, વિધ વિધ વેડાંગ વખાણિયે; કવિ શામળે કરી કલ્પના, લક્ષ પાંસઠ પ્રમાણિયે, પાંચ સહસ્ર પ્રધાન, દાન દેવે જે દાયક; સત્તર સહસ્ર રણુશર, પૂર લક્ષણુ ગુણ લાયક; સામત સેાળ હાર, રાવત અયુત ભણીજે; ખાર સહસ્ર બળવંત, ઘણા ગુણવંત ગણીજે; ા દશ હજારથી, દિવાન ડાઘા દાખિયે; વછર્વીશ હજાર્ ભડ, ભૂપતિ વિક્રમ લાખિયે, અપ્સરા અપરમપાર, નાટક ચેટક બહુ વિધવિધ; ખાસ ખેલ રંગ રેલ, મૈલ રાજસ ગુણુ રિધસિધ; જાચક કરે જેકાર, લે માટે માગ્યાં માંગણુ; ચાતુર ચારણુ ભાટ, ઠાઠ કરે નિત્ય આંગણુ; સુખસાગર અર્ણવ છે, અક્કલ આનંદ અતિભ્રૂણું; રામ રાજ સરીખ, શામળ સુખ વિક્રમતણું. ચાપાઈ. મૂડામાં મુકી હૈાય જેમ, કરે વિખાણુ કી તે કેમ; ભરતખંડતણા એ ભૂપ, રાજતેજ રઢિયાળું રૂપ. દેશ વિદેશી દુખીયા જ્યાં, આવી દુઃખ રાયને કહે ત્યાં; ભૂપત ભાગે તેની ભૂખ, સહજ વાતમાં કરતા સુખ. ત્રંબાવટી નગરી ગુણુ ગામ, નિર્મળ ચાર તેનાં છે નામ; કનકાવતી અને રૂપવતી, ત્રીજું નામ તે ત્રંબાવટી. ખંભાવતી ચેાયું છે નામ, આદ ભામી દેવયાનક ઠામ; મહિસાગરની ભારે તીર, અનેક તીર્થનાં આવે નીર, R ૪૩ ૪૪ ૪૦૩ ૪૫ ૪ G se ve