પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૬
શામળ ભટ.

૪૦૨ શામળાટ. ચાપાઈ મન માની મળે જો નાર, સળ પૂર્વતણા અવતાર, વચન પાતાનું પ્રીતે પળે, એવી કામની કયાંથી મળે ? રામા મળે ડાહી તે રીત, તે તેને પરણું હું પ્રીત; તન પ્રત્યે ખેલ્યા ત્યાં તાત, સાંભળ રે સુત મારી વાત. આગળથી કેમ કામની ઢળે, આપે પ્રેમદા પ્રીતે પળે; કુંવર પારખું તેનું કશું, તાહરા દિલમાં હું વસ્યું. છપ્પા. આવે અશાડી મે, ત્યારે તે વિશ્વ વખાણે; પડે સૂંઠ દુકાળ, તે કુણુ જુગતે જાણે; માતી મોંધે મુલ્ય, વેહ પડતાં ભા;

  • કરસણુ હાય પઝાડ,। પછે ભેલા ભાજે;

ગરભ ગાધી ને ગારડી, સાંભળ સુત વછેરે યેિ, શામળ કહે હું તે કરેા, નવ નિપન્યાં જે વખાણિયે. ચાપાઈ. આગળથી કુણુ કન્યા કળે, સતી થઈ સ્વામી સાથે મળે; કુંવર વિચાર તે વાતે કરા, વનિતા નેઈ ડેરી વરા, પુત્ર કહે સાંભળને તાત, કહું એક વીતકની વાત; લખું ધાવ એક જાણી મન, ન કહું અર્થ તેને અન્ય. તેહ ધાવ જે પૂરી કરે, તે વનિતા મુજ સાથે વરે; તે વાત સહુના દિલ વસી, અરજ એમાં તે કરવી કશી. પંડ્યો ખેાખલા ડાહ્યો ધષ્ણેા, મૂળગેાર પેાતા ધરતણા; દેશ વિદેશે તે બહુ કર્યો, લખી ધાવ એક ઉભે। કર્યો. દાહરા. કર ડાબામાં કામની, સંગ વીઢારે સુણ જેમ કિરણ દિનકરતણાં, રાખી શકે તે કુણ. હાં. રણમાં અમે રહી, વાધ સાથે ખથ બ્રાલે; હસ્તિસ્તૃત ઍક હાથ, ઝડપથી મરડી લે; }s ✔ va છો 'R 093 ૭૪ કરસણ-અનાજના ઉંગતા ફાલ. હું પઝાડ-અનાજથી ભરપુર. * બેલાડે--ખવડાવી ફે હૈ વીઢારે સાથે રાખે.