પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦૭
ભદ્રા ભામની.

ભઠ્ઠા ભામની. મણિધર્મણી મરાડ, હાડ અરણવ જળ પેસે; લૈ ગઢ લાખ કરોડ, ખાજી ખુધવંતાં મેસે; જે અગમ નિગમ લક્ષણ લહે, નિલેાકને છતે તકે; શામળ કહે શેાધી જીએ, નારિ ખ ા નવ શકે. ચાપાય લખ્યા આપ હાથે જે પત્ર, સોંપ્યા બ્રાહ્મણુ હાથે તત્ર; માન દેઇ તેને મેકિલ્યા, ખરા ડાહ્યો પંડ્યો ખેાખલા. પ્રથમ પશ્ચિમ જોયા દેશ, જ્યાં વનિતા નવ નવે વેશ; પનઘર જઈને ઉભા રહે, ધાવ ઢામની આગળ કહે. કાઇ ધાવ પૂરા નવ કરે, બ્રાહ્મણ ખાધે ભ્રમત કરે; લાખેણી કાઠીઆણી સર્વે, જોઈ નારી આણી ગર્વ. મહેરામણુ સુધી પરખિયાં, નારી નેહ ધરી નરખિયાં; નૈયા ઉત્તર પંથ અનંત, જોઇ કામની કર્મજવંત. જગન્નાથ કેદાર! કાડ, જોઈ જુગતી જીગતે બેડ; કાઇથી ધાવ પૂરા નવ થયા, જોતા જોતા બ્રાહ્મણ ગયા. નૈયા પુરુષ પુરપુરના વાસીએ, કામની જોઇ જઇને કાશીએ; અંતર વેધ જોયા છે અતિ, હુાં માનતી નિર્મળ મતિ. શ્વેતબંધ રામેશ્વર રામ, નૈઇ કામની ઢામેઠામ; જાગ જાગતી જીવતી તૈય, ધાવ પુરા કરે નહિ દાય. પાછા ફરીને પંથે પળ્યા, પેાતાના પુર સન્મુખ વળ્યા; ગંધવતી ગાંધારું ગામ, આવ્યા ખેાખલા તેણે ઠામ. જાતા તે। મારગની વાટ, ખેડા એક વણિકને હાટ; ઘડી એક એ સુખિયા થયા, તેહ વણિકને માલ જ કહ્યો. ત્રંબાવટી રહી કેટલે, જાવું જરૂરી ત્યાં તેઢલે; ત્યારે વણિકે નમાવ્યું શીશ, રહી કાશ હવે તે વીશ. ત્યારે વિષે સુયૅ નિ:શ્વાસ, અરે દૈવ ન પાતી શ; ફાટ દેશ વિદેશ કર્યો, એક અર્થ મારા નવ સર્યો. અરે દૈવ શી કરીએ પેર, નિરાશ થઇ જાઉંધું ઘેર; એમ હાથ કમેં મારી, છીથી હિમ્મત હારી. આંખે આંસુધારા પડી, ગળું અધ ન ખેલાયું ઘડી; ઢાઢ વાણિયા સામું જીવે, ઘેર જાતાં શાને વે. g ge re ૧ ર e ૐ ex ૮૫ re ૪૦૭