પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૦
શામળ ભટ.

૪૧૦ શામળાટ. જાણે કામ કટારિયે, દંત ખત્રીશ દાઢમકળી; ભાગ્ય સુભાગ્યથી ભામિન, તે તુજને ભદ્રા મળી. ભ્રકુટી ધનુષ ક્રમાન, અલ અતિ અનૂપે; ચતુરા ચાર ચિત્ત, રંભા સુંદર રૂપે; અધર મધૂર પ્રવાળ, ઉન્નલ પૂરણ પાણી; રસના રંગ અમૂલ, ક્રાલિયત મધુરી વાણી; આનંદકંદ અતિ સુંદરી, ક્રાથી નવ જાયે ફળી; કસ્તુરચંદ કર તાહરે, ભામની તા ભદ્રા મળી. કંઠે એકાવળ હાર, નારી નક્ષત્ર જ સરખી; ઊંદર ચાયણુપાન, જાણી મેં એને નિરખી; પ્રગટ ઊર અંકાર, ભૈર્મદ જોખન જોરે;

  • મહેમદ ગજ મછરાલ,↑ ચાલે એ તરુણી તારા;

નાભી ગંભીર નારીતી, શુભ લક્ષણવંત સારખી; શામળ કહે ભાતિ મળી, પ્રીત કરી મેં પારખી. ચાલતી ગજચાલ, શ્યામા શાભે સિંદુલકી; કુળપત્ર પ્રમાણુ, વેલ વાંસાની વકી; કુંભથળ ગજરાજ, જેવા પૃષ્ટ ભામિન ભારી; જંધા કદલીથલ, શેાભા નેતાં ઘણી સારી; પદ્મઆકારે પગ આંગળી, જાત્રક રગ જીવતી જડી; ભદ્રા ભેાળી ભામની, નિરાતથી વિધિએ ઘડી. ચાપાઇ. ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ રૂપ સાંભળી રીઝયા ધણું, તેલ ધણું તે તરુણી તણું; દંતકુંવર આગળ દાખિયું, બ્રાહ્મણે ભાવ કરી લાખિયું. ભાગી ભાવટ બ્રાહ્મણતણી, મળી હેતે વધાઈ ધણી; વસંત વીસ હજાર જ તણેા, મૈકલ્યા માલ બીજો બહુ ઘણા ૧૧ મેવા મિઠાઈ અપરંપાર, શુા શાભિતા શુભ શણુગાર; જ′શી જર દેરા હીર, નારી કુંજરકેરાં ચીર. લાવ જશ લાખણા લીધ, વસંત મેકલી વિવા કીધ; લીધું લગ્ન લાખેણું માજ, કરવા માંડ્યાં વિવાનાં કાજ. મેહુક્ર-મટ્ટઝરતા. 1 મછરાલહન્મત્ત, અસરવાળા. ↑ ભાવટઃખ; જનનું દુઃખ તે દારિદ્રશ્ય ૧૧૭