પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૧
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. ગંધાર ખાંધે ઊલટ લોા, કસ્તુરી આાવશે દંતાતણેા; જેને ઘેર મહાલક્ષ્મી વસે, વાગે ભુંગળ ગેખી ધસમસે. રે દેશ વિદેશે વ્હાણુ, ખરી ખાંત અમૃતની ખાણુ; કર્મ અનુસાર કરે બહુ કાજ, પુણ્ય સરાવર ખાંધ પાજ. વગર વાંકે ન દે કા દંડ, જોર જુલમ કરે નહી લૈંઠ; પ્રજા સુખી એ રાજા સુખી, દુખી રૈયત તે રાજા દુખી, કાટીબ્રજ દેખે જ્યાહરે, મહિપત મન હરખે ત્યાહર; વીરચંદશા જે વાણિયા, અધિક સામન તેણે આણિયેા. ડા મંડપ પૃથ્વીપર રચ્યા, મહા મનેથ મહિમા મચ્યા; જોર જુગતથી આવી જાન, મનસા સિદ્ધ દીધાં બહુમાન. મેવા મીઠાઈ ખત્રીસ પાક, તરતીબ બ્રણી તેત્રીસા શાક; વૃશુિક વિશા શ્રીમાળી નાત, જીગત બધે જાણીતી જાત. નાત ચાલ કુળ રીત જ કરી, ચારુ *ન્યા વરરાયે વરી; કરી ભક્તિ ભલેરી ભાત, રાખી જાન દિવસ ઘેર સાત. દાહરા. રહે। પિયર પ્રમાણુ; ચતુરા ચતુરસુજા. કસ્તુર કહે કન્યા સુણા, તેડાવું તે। આવો, પરઢથા રૂપિયા પાંચ લક્ષ, તેને મન છે સહેલ; કામ કરી રે કામની, માટા કરા ત્યાં મેહુલ, કરા મહેલ કસ્તૂરીયા, ગુણુ ગંધારે ગામ; મહિમા વાધે માનથી, સરે આપણું કામ, નવ ટકા નવ ક્રાટિના, આપાવેા વાસ; પિયર રહેા તમે પ્રીતશું, માતપિતાની પાસ. શિવ દેહેરું સાહામણું, કરાવને એ કામ; સુરંગ કરાવા માલમાં, અમ ઘેર આવા ઠામ. અવલ મેહેલ કરાવને, શિવપ્રસાદ ત્યાં હોય; અમ ઘેર આવા કામની, અવર ન જાણે કામ. ચાપાઈ દીધાં માનનીએ બહુ માન, જીમતે કરી શ્વેડાવી જાન; માનની મહિયર મેહેલે રહી, ત્રંબાવટી સહુ આવ્યાં વહી. ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨ ૧૨૮ ૧૨૯ ૧૨૧ ૧૩૨ ૪૧૧.