પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૨
શામળ ભટ.

૪૧૨ શામળસક. વાત વિસારે નાંખી આપ, એક દિવસ બેઠા છે આપ; કુંવર કર જોડીને રહ્યો, પિતા પ્રત્યે માલ જ લો. મેં માની ગુપ્ત જાતરા, સાથે લેવી નથી માતરા; કપરી માધા રાખી અમે, જાઊં ત્યાં હુકમ દા તમા ના કરશા મુજ ચિતા લેશ, પંથ વેગળા છે પરદેશ; અડવાણે પગ નહિ કા સાથ, એવી હાંસ ધણુરી હાથ. જેણે જાત્રા ન કરી સાર, અફળ ગયા તેના અવતાર; પિતા કહે વ્હેલા આવી, કુશળ વાત નિત્યે કહાવો. કસ્તુરીના મર્દન કરા, પાળા ક્રમ પંથે પરવા; કહે છે કુંવર આવીશ કાલ, હુકમ પિતાજી મુજને આલ. હુકમ હેત કરીને દીધ, કર્યો કુંવરે પંથ પ્રસિદ્ધ; રાખ્યા વાટવા છાના માલ, મન વનિતા ભૈયાના હાલ. કરી જાતરા ભારે ભૂપ, બાયું રઢિયાળું રૂપ; વેશ પાલચા વવા વંક, રાજરૂપ થયા જેમ રક, જીન. વસ્ત્ર આભૂષણ અગ, સાથે નહિ કા અને સગ; ગંધાર ગામ વચ્ચે આવ્યા વાટ, એ વીરચંદશાને હાટ, તાલેવત મેઢે। જ્યાહરે, થયા લાભ તેને ત્યારે; માટેા જાણી દીધુ માન, મુખ આગળ મેહુલ્યાં બહુ પાન. કર્યાંથી આવ્યા તે કર્યાં જાઓ, શા વણજમાં ધંધે ધાઓ; વીરચદશા સાંભળને શેઠ, ત્રખાવટી નગરી મુજ નેટ. દંતકુંવરને મહિમા ધણા, હું વાણાતર તે ધરતણા; કાંઇક વચન અમને મન આડયું, તેથી નિસરનું નિશ્ચે પડયું. જાણું સરવે વેપાર જ કરી, ધર શેઠનું આપુ ભરી; નામુ લેખું જાણું અનેક, વેપાર સર્વની વિધિ વિવેક. જે કહે તે કરું હું કામ, દુબળીશા તે માહરું નામ; દાણા પાણી હરો મુજ જ્યાંહ, રહીશું ચાર રાખે ત્યાંય. વાણાતર વેવાઇના જાણિયા, ખેલ્યા વીરચંદશા વાણિયા; પ્રીછું હું તમારી પેર, સુખે રહે અમારે ઘેર. કબુલ વચન તારું કીજીએ, મુસારા કહેા તેવા દીજીએ; મારું પણ રહ્યાનું મંન, કરું કામ જમું તુજ એંન. ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪ ૧૪૭