પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૬
શામળ ભટ.

૪૧ર શામળાટ. અમેતા શીકરીએ પેર, એ પરવડે દંતાને ઘેર; જેને વણઝારા ધીરે દામ, ઐતે ક્રોડપતિનાં કામ, ઉતાવળા ખપે નહી માલ, હવે મારા શા થશે હવાલ; કુંવરી પાસ ઘરેણું ઘણું, લેશે વણુઝારા તેતણું. કસ્તુરચના બાલ્યા કેલ, વેચાવા દંતાના મેહુલ; માં છેકરાં વેચાવશે, પેઠે લઇ કાલે આવશે. હવે શું કરું ને કયા જાઉ, તાહરા શેઠ તેા હું નહી થાઊઁ; કરા છુટા કે નાસી જાવ, કે ડાહ્યા છે. દેખાડા દાવ. તમે કામ મૂરખનુ કર્યું, મારું ઘર તા કૂડે ભર્યું; ભલા વાગેતર કર્ભે મળ્યા, રળી રાટલા ખાતા મળ્યા. દાહરા કહે દૂબળી શેઠ સુષુ, વીરચંદ વહુથ; ચાકસ મેસા ચાકળ, શાહા થઈ સમર્થ. જો હિમ્મત તું માહરી, દેઉં ઘણેરા દામ; નામ તે મારું દૂબળી, કરુ મેટેરું કામ. મન ઠેકાણે રાખો, લાખો મીઠી ભાખ; પારેખતે મેં પ્રીબ્યા, સર્વ વાતની શાખ. ચાપાઈ. એવી વાત કરે જે ઘડી, આવી પેાડ જઈ પનઘટ પડી; ઠામ ઠામના ગયા લાલ, વેચાતા લેવાને માલ. લાખા ડેરા તાણી પડ્યા, સહુ વેપારી ત્યાં જઈ અડ્યા; જેને સાદે જોઇએ જેહ, માંગવા માંડ્યો તેણે તેહ. કહે લાખા માં જુએ છે. એહુ, મેં પાઠ વેચી સર્વે તેહ, જો માલ એ લેવા ચાહેા, તા શાહ દુઃખળી પાસે જાએ. સહુ વેપારી સિયા હાથ, માલ્યા વધુઝારાને સાથ; આપી દુઃખળીને શું લેશ, પા લે પરઠણ પ્રવેશ. તારું ડહાપણુ કહિયે શું કથી, એ દંતાના વાણાતર નથી; કાઢી મેલ્યા છે બારણે, રહ્યો પેટ ભરવા કારણે. વીરચંદ વેપારી ધણા, વાહેરત પાઠી પંદરતશેા; તેને ઘેર મજુરી કરે, પાખંડી થઈ પેટ જ ભરે. ૧૮૬ ૧૨૭ ૧ee ૧૫૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૧ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯