પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૯
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. નામ ધરાયું દુઃખળી, કર્યું માટે કામ; ગર્ચે ધર ભરી પિયું, ઢાલેા નહિ કા ઠામ. છપ્પા. ધનજ ઉવાણે પાય, ભૂપ ભિખંતા દિદા; સુરજ ન દેખે આંખ, ખેલતે કડવું મીંડા; વ્યાજ ભરે રણુછાડ, કામ કષાણુ જ કરતા; અવિચળ ચળ્યા અપાર, દી। અજરામર મરતા; હીરા માણેક મેતિયેશ, રનિયા કથીર દેખે નહિં; કવિ શામળ કહે સંસારમાં, કારણુ નામ રહ્યુ કહી ? દીઠા અમર મર્યંત, નાના કાંઈ દીઠા ધરડા; નાગા પહેરે વસ્ત્ર, વાત્ર સિંહ કુતરે કરડ્યા; પર્વત કરે પરદેશ, દીઠા મંગળને દુ:ખિયા; સંતાપ્તિ અદકું ખાય, કાસદુ કરે છે સુખિયા, દયાચદમાં ક્યા નહીં, ખુશાલ કહિં રાતા કરે; શામળ કહે નામ પનૈતિયા, કંઈ લાખ કુંવારા મરે. મેર નામ કહેવાય, ખાને દીઠા ખાથી; કરે ધર્મો બહુ પાપ, ન્યાલ આવે ધર ધાણી; વહાલા રાખે વેર, ઝેર જેવાતે મીટા; જોગી કરે વેપાર, ભેગી ભિખંતા દીરા, ચેલેા જાયે છેતરી, ળિાજી હારી જશે; રૂડા કંઈ ભુંડા કહું, શામળ કહે નામે શું થશે. હાથી નામ કહેવાય, ખીહે ઉંદરને સાદે; કપુર કાળા હાય, શામળા સુર વાદે; રૂપા હાય રૂપ, ભૂષણમાં દૂષણ ઝાઝાં; કૃપાલ રાખે ફૂડ, ભુપત વજાડે વાજું; આશા ઇછા આલગ કરે, કલંક નિર્મળ શિર ચડે; ફાગઢ રે કઈ શૈતા, શામળ નામને શું રડે. ચાપા મેલ ન જાણ્યા કાઇ મર્મને, અડયું એક આવી કર્મને; ગર્ચ ક્રમાન ધર ભર્યું, વળતું કામ તેણે શું કર્યું. ૨૨૪ ૨૨૫ ૨૨ ૨૨૭ ૧૮ ક જા