પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૨
શામળ ભટ.

૪રર શામળાટ. પનારીનું પ્રીત, તેને પનાતી માટી; પરનારીસુ પ્રીત, મુક્તિની આશા ખેાઢી, પરનારી કરી પ્રીતથી, અગ્નિ આંચ નિનિત ખમે; શામળભટ સાચુ કહે. ગુણવંતાને નવ ગમે. ચાપાઇ. બીજે દિવસે ગયા એક પહેાર, આવ્યે નાયક તેણે ઠાર; પહોંચી લાવ્યા પરઠણુની સાથ, સોંપી દુબળી કેરે હાય. હવે જીવ મારે જાય છે, ચિત્ત મળવા અને ચહાય છે; દુબળી કહે કહું તે કરા, લખ્યાં પાછાં મુજ હાથે ધરા. મેહનત કરું તમારી વતી, એ જોર કરે કંઇ તારી રતી; લીધાં ખત લાખા લાવિયા, શેઠાણી પાસે આવિયે. વાત કામની કહું છું નેટ, સારી રીત સમજાવેા શેઠ; કરે આપ કહું તે અમા, ભદ્રાને સમજાવા તમા. લાખાને લાગ્યા છે રંગ, કરશે શ્યામા કરા સંગ; રહેશે રગે એકજ રાત, પંથ ઉઠી જાશે પ્રભાત. એમાં જાન કેટલુંએક ચરો, સધળા માલ મૂકીને જશે; ૨૬૦ ખા પીએ અલખત ભાગવે, ભાગ ધણા ભારે જોગવા, ૨૫૪ હું કહું છું તમારે અર્થ, ઘણા આપ પામીશું ગર્થ; વહાણવટી ચાલે વેપાર, ઢાલત આવે અપરમપાર. તમારું રુડું ચાહું છું અમા, ડાહ્યાં છે. વિચારા તમા; નેક્ષા તે જીવતીએ હાચ, એટલી દુબળીશાને સાથ. કથા સસરા જાણે વાત, ત્યારે થાય મહા ઉત્પાત; છાનું પાપ કદી નવ રહે, કાઈ જઈ કસ્તુરને કહે. દાહરા. હું છું તેના ધરતશેા, ત્રીજું સધળા અર્થ; ઘણાં કામ એવાં કર્યાં, તેને ઝા ગર્યું. વજ્રમાં નાણું વિશ્વ છે, ક્રાય ન જાણે પાર; કીડીની રક્ષા કરે, હાથી હશે દુજાર. માટી ચુલા મંદિર, મુખ નવ ખાલે કાય; ઢેઢવાડા ગામગામમાં, શેહેર સમીપે હાય. ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ૨૫૭ ૨૫૨ ૨૬૧ ૨૩૨ ૨૬૩ ૨}૪