પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૩
ભદ્રા ભામની.

ભઠ્ઠા ભામની. બુદ્ધિ બગડી ને ચુકશા, વળતી ધસશેા હાથ; સ્વપ્નાની પેરે સહજમાં, આભ ભરાવે બાથ. છપ્પા. ઝારી જે જળપાત્ર, જાત્ર જે જોવા સરખી; ઉટકીને એક દિન, પ્રિત જૂએ તે પરખી; ઉપર કમળ અનૂપ, રૂપ ઉપર બહુ કાંટા; નારી નિર્મળ હૈાય, અંતરમાં બહુ મટા; વેપારી વરણાગિયા, ઘણા દામ નિત્યે મણે; તેવુ તે દિલ માંહિ, કવિ થામળ સાચું ભણે. ચાપાઇ. ઉપર ઉજળા ને મેલા માંય, ઘેર ઘેર છે ત્યાં ને ત્યાંય; અતિશે લાભ અર્ણવમાં પડી, માનુની પાસે મેડી ચઢી. કંગાલપણે કરગરી જઇ, દીન વયનથી વાણી કહી; દોહેલા દહાડા તા વામિયે, અનર્ગળ લક્ષ્મી તેા પામિયે. લક્ષણુ કહેતાં આવે લાજ, પણ ભલા મેળ મળ્યા છે જ; ઘણાં વસ્ત્ર આભૂષણ થશે, દળદર સાત પેઢીનું જશે. કરા કાલ તા ભેદ ભાંગિયે, કામ થાડું કહેતાં લાજિયે; સમજી ભદ્રા વાયક ધણાં, કર્તવ્ય કર્યું એ દુમળી તણાં. અહુ કરે તે કરવા દઉં, માલ સર્વ ખેંચીને લઉં; આશક વિના તે શાની આડ, રાગ વિના તે શાની નાડ. વાંક વિના નરપત શું કરે, ખ્ત વિના તસ્કર શુ હરે; વિદ્યા વિના શી કહાડે ખેડ, ઉદ્યમ વિના શી બાંધે માટ નિર્મળને શું કરે કલક, મીડાં માગળ શાના અંક; અતા લક્ષણુ લાભૈ લાવિયા, માટે મુજ મંદિર આવિયા. ડરું હશે પોતાનું હાથ, જખ મારે માવીતર સાથ; માતાને મન ઉપભ્ભો લેબ, મારા મનમાં મોટા ક્ષાલ છપ્પા. લેમે પટે કુળલાજ, રાજ બગડે ને જાગે; લાભે લટે વેહેવાર, ભાર શાભા પણ ભાંગે; ૨૬૬ ૨૬૭ ૨૬. ૨૬૯ ૨૦૦ ૨૦૧ ૨૭૨ ૨૦૩ ૨૭૪ ૨૦૧ ૪૨૩