પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
નરસિંહ મેહેતો..

2 નરસિંહ મેહત પદ્મ ૨૯ શું. નહિ. નહિ જાઉં રે જમનાં પાણીડાં, મને મારગર્ડનંદલાલ મળે; બાળપણાંની સહીષ્મર દેખે, હુંએ ટળું પણ એ એ ન ટળે. અમેર્ આહીરડાં સદઇએ સુંાળાં, કઠણુ કઢાર પેલા કાનુડા; નંદરાયની આણુ ન માને, જસદ્દાના કુંવર લાડકડા. નહિ. સાન કરે દેહી પરવશ થાએ છે, છતાં છાંનાં વાહે વહાલા; નરસૈયા સ્વામી ભલે મળી, વૃન્દાવનમાં એકલી

પદ્મ ૩૦ મું. નહિ. લટકા તારા લાખ સવાના, મરકડલાનું મૂલ નહિ; જેમ શામલીએ વનનિહાળે, તુજ સમાન કા નાર નહિ. પાયે કાંખી ના તણી રે, નેપુર ઝાંઝરના ઝમકાર; નાકે નગ નંગાદર સાહ, ઉર સાથે એકાવલ દ્વાર. વેણિયે ઝલકે રાખલડી, ડુમટલડાં કરકે તલખે મન; કહાનજી કહે આલિંગન નહીં દેઉં, કઠણુ પચાધર ખેંચે તન. નવીઅન નવરંગી ભાળા, જમણે ઉભા વનમાળી; કાંચલડી કસમસતી પહેરી, સાત સાટકે કસ વાળી. કહાનજીએ કામિની કર ઝાલી, માખણુä અતિ ક્રમળ અંગ; નરસયાચા સ્વામી ભલે મળીયા, દીધુ આલીંગન રાખી રગ.

પદ ૩૧ મું – રાગ પ્રભાત

પ્રાત હવો પ્રાણપતી, ઈંદુ ગયો આથમી, કાં રહો બાંહુડી કંઠ ઘાલી;
નાથ મુકો બાથમાંથી, મુજને વળગો નહીં, શું કરશો હજુ હાથ ઝાલી ? પ્રાત.
આ જુવો અરુણ, પુરવ દશા ઉગિયો, તેજ તારાતણાં ક્ષીણ દીસે;
શબ્દ સોહામણા, સાવજાં ઓચરે, વચ્છ ધેન ઘણું ઘેર હીસે. પ્રાત.
[૧]*લલિત સ્વર સુંદરી, લલિત આલાપતી ઘેર ઘેર દાધ મથન ઘોષ થાયે;
દીપક જ્યોત, ઝાંખી થઇ કહાનજી, સુરભી સુપવન શીતર વાયે. પ્રાત.
કમલ વિકાસીયાં, મધુપ મધ્ય ઉડી ગયા, કુરકુટા બોલે પીયુ પાય લાગું.
સૂર્ય ઉગ્યા સમે, લાજીએ ઘર જતાં, નરસૈંચા સ્વામી માન માગું. પ્રાત.


  1. *પા૦ "ઉઠ આલસ તજી, કાનકી માહરા, સાસુ જશોદા સાદે સાહે."