પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૪
શામળ ભટ.

૪૨૪ શામળાટ લાભ લક્ષણુ જાય, થાય અન્યાય અધર્મે; લાભે સંત સંતાપ, છાપ ચાંટે કુળક; માન સન્માન મેટપ ઘટે, શુદ્ધ કૂળમાં શૂળ છે; શામળ કહે સહુ માનજો, લાભ પાપનું મૂળ છે. ચાપાઈ. આશાએ આવ્યા છે જેહ, ધ્યામણી દેખાતી દે; કર્દિ* માગવાને કારણે, ખાઈ આવ્યાં મારે ખારશે. છા. દેહની શુદ્ધ વિસારે; તેજ મન કરું હારે; થરથર ધ્રૂજે ગાત્ર, તન ઉપર નહિ તેજ, ધાય મેલતાં કંઠ, નેત્રથી નીર્ ઝરે છે; માલે હળવા માલ, શ્વાસ ઉચ્છ્વાસ ભરે છે; એટલાં ચિહ્ન મરવાતાં, અંગ અંગમા લાગતાં; શરીરે ઉપજે શામળ કહે, જનને મચ્છુ માગતાં. ચાયાઇ. અરે માત જે માગે તું, આ જીભે ના નહી કહુ છું; કુવરીને તેડી એકાંત, ભાંગી મન કરી ત્યાં બ્રાંત. નીચું જોઇને નારી રહી, ક્ષણું એક રહીને હા કહી; ને સરતું હાય તારું કાજ, તેને તેડી આવા આજ. મહા હરખે ઉઠી માવડી, ભલે ડાહી થઈ તુ આવડી; સંક્ષેપે સ્વામિને કહ્યું, સાચું લક્ષણ જાતે લધું. છા. ગરજે ગાથાં ખાય, ગરજથી સદગુણુ લે છે; ગરજે વઢે રણમાંા, ગરજે દામ પણ દે છે; ગરજે કરે વેપાર, રે ખેતી પણ ખાંતે; ગરજે ગુણુકા નાચ, ભાગવે ભંગી ભ્રાંત; ૨૭૬ ૨૭૭ ૨૭૮ ૨૭૯ ૨૮૦ ૨૧ શામળભટ્ટના નીતિ વિષચક ઘણા છપ્પાએ મૂળ સંસ્કૃત સુભાષિતા ઉપરથી રચાયલા જણાય છે; સરખાવાઃ- ચેપથુમીજનલ લોનાવા થઃ ચર: । મળે પાનિ વિદ્વાન તાનિ વિદ્યાનિ ચાચજે 10