પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૫
ભદ્રા ભામની.

ભદ્રા ભામની, ગરજથી ગળ્યું નહીં, ગરજે લાક લક્ષણ લહે; કવિ સામળ કહે વશ ગરજને, કુવર્ણને કાકા કહે. થાપાઈ ર નારી આવી ઠામે ઠેઠ, સાંભળ દુઃખળી મારા શેઠ; કરા વાયદા પડી પેર, રાત આજની આવે ઘેર. દુબળીશાએ દિલ રાખિયું, તે લાખા આગળ ભાખિયું; સામગ્રીના શુભ સર્નંગ, ભાવંતા લીધા બહુ ભાગ. અણી xણીને મેડે ચઢવો, અચરત દુબળીને મન અડયો; પૂર્ણ જોઉં એના પ્રતાપ, ક્રમ રાખે પેાતાનું આપ. નિશિચર્ચા જોવાને નેટ, લીધી કામની કરી કેડ; નવ ટુકા મેહુલ મેટેરા ધણ, શું વખાણ કરું તેતણું. દશ હજાર દીપકની જ્યેાત, દીવાળીવત્ કરી ઉદ્યોત; કરી લેહેર બહુ લીલા વિલાસ, કસ્તુરિના ખેઢુક વાસ. શાભાઈંદ્રપુરી આકાર, નવ ટુંકામાં શાલા સાર; શ્યામા વિચાર્યુ સાની જાઉં, રાખું આપ તે। સુખી થાઉં, ચઢવો માહેાલે લા ખા જયાહરે,શ્યામા સન્મુખ આવી ત્યાહરે; લાખો લલકારી મેલિયા, ભામનીના મનમાં ભાવિયેા. અરે લાખાજી તું લાયકા, નિર્મળ કહાવે છે નાયકા; ભલે આવ્યા આ પૃથ્વી પીઠ, ડહાપણુ તારું દિલમાં દીઠ. હો. પ્રીતે ચાવા પાન, ગાન શુભ સુણેા કે ગામે; રમત રમૈ શુભ રંગ, અંગ અમલ વશ થા; રહે વજાડા નાદ, સાદ સુણે! શુભ અને; જત્ર કુરેશ જોડ, ભૂપ તેમાં મન માને; ૨ ચાપાઇ. સરખે સરખી આપણુ જોડ, કરીએ પ્રીત જેમ વાયૅ કાડ; નદી નાવ સંજોગે મળી, હરખે દુધમાં સાકર ભળી. ૨૮૩ ૨૮૪ ૨૫ ૨૮૭ સ રાષ્ટ ૨૯૦ સ્મૃતિ ખૈસા પલગ પર, જ્યાત ઝાઝી દીપક સહી; અમલ રેગી વિયા, હેત વધે તરુણી તીં. ૨૯૧ ૨૯૨ ૪૫