પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૬
શામળ ભટ.

૪૨૬ શામળાય. એવું અમલ આરાગા તમે, જેમ રીઝું મનાંહી મા; એક રાત રમત કીજિયે, સુખ સ્વર્ગનું અહિં લીજિયે, કાલ અમારે આવે નાવ, તમે તમારે પંથે જાવ; રીઝી તે રાત પધાર્યાં તમા, તમ મન રીજે તેયા અમે. રસખસ વાત વધારી કહી, મૂળ ક્રેડ્ડી તે મેહૅયેા સહી; મર્કત ને વળી મદિરાપાન, કરડ્યો વીછી ભૂતનું ભાન માડનાર રંગીલા મળ્યેા, ત્રણ પાયાના ભાગે ભળ્યે; વિવાધ વકર્યો જેમ, નાયક ખેઢુકી ખેડ તેમ. શુભ ગુટિકા વચ્છનાગજતણી, જેમાં કૈક મદરી ધણી; મગ મગ જેવડી દાયજ દીધ, લાખે લેઇને પાણી પીધ. મીઠાઈ અમૃત આગળ ધરી, આરેાગ્યા પૂરણ પેટ જ ભરી; દિવા જ્યાત જોરાવર કરી, મેલ્લી પાનદાની બિડાં ભરી. લાગી લેહેર તેને તેા ધણી, મકલ ભુલ્યા ત્યાં ઉઠ્યાતણી; ઝોંકા ખાય ને સામુ જોય, માનની દેખીને મન મેલ. ફે ધૈર્યાં નવ ખેલાય, ખુશી વાત તા કેમ ખાલાય; વળી તારુષ્ણુીએ મેલ્યા તંત્ર, જીવતી હાથમાં ઝાલી જંગ. તાન તાળ આલાપજ કીધ, મધુરા સ્વર કાપાલિક* દીધ; ધ્રુપદ ખ્યાલ ને ભેરવ ભેદ, રીઝ રાખવા માંડ્યાં વેદ. ગાન તાનની લાગી લહેર, ગઇ સાન ને વાપ્યું ઝેર; શ્યામા તા સાચી સમરોર, નાખ્યા ઘેનમાં પૂણુ પેર. પેઢ્યાં પલંગે તે નર તરત, જાણે મૂળથી પામ્યા મરત; જોર રહ્યું નહીં તેની જાતમાં, શખવત શયન કર્યું રાતમાં. એની ગત તા એવી થઈ, મુકી માનની મંદિર ગઈ; પહેાર દીવસ થયા જ્યાહરે, લાખા ઝબકી જાગ્યાત્યારે. પાલ સભાળી નિહાળી નેટ, મેડીથી ઉરિયા હેઠ; ગયેા ડેરે જાણિતા જૈન, લાખે આપે વિચાર્યું મંન. ગયા માલ ધશેરા ગર્થ, સૌં નહીં કાંઈ એક અર્થ; હાર્યો જુગતે તેવું થયું, ગુણુ તે ગર્ચ મળ્યા એ ગયું. કાપાલિક-મનુષ્યની ખોપરીમાં જે ખાનપાન કરે છે તેના શાક્ત, ૨૯૪ ૨૯૫ ૨૯૬ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૧ ૩૦૨ ૩.૩ ૩૦૪ st