પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૮
શામળ ભટ.

૪૮ શામળાટ. થરથર તે અંગે પ્રજિયા, ખાખત કારમી તે ભૂજિયા; રક્ત ઓંખ ભમર બહુ ચઢી, ના દુખળી તેણી ઘડી. દેમાંથી તવ ચેતન ગયું, પેશાબ પાગરણુમાંહે થયું; આવ્યા તરત તરેડી તાવ, શે। એ બાબત બન્યા બનાવ. કર્યો વિચાર મન સાથે તૂર્ત, તેણે સર્વે રાખ્યું સર્ત; કર્યો કારમે કાસદ એક, વિરચંદ આગળ કરી વિવેક. દંતાશાએ જાણ્યા ત્યાં મુને, તેણે ટપકા કઢાવ્યે તુને; ખા પીઆ નિત્ય હેતે ધણું, હું જાઇશ ધેર દંતાતણે. આના માગી મન ભાવિયા, પિતાતણે મંદિર આવિયા; સુદર મુખ દીઠાં સુતતાં, દિધાં વધામણુાં દેવને ધણાં. અમૂલ્ય આભૂષણ પહેર્યા અંગ, રાજતેજથી રૂડા રગ; જગમગ યેત ખરા જાજુલ, કુંવર જાણે કમળનું ફૂલ. મંદિર આવી હરખ્યા આપ, નારી તેડવા જઇશુ બાપ; આજ્ઞા લીધી પિતાજીતણી, કસ્તુર મનમાં ઇચ્છા ધણી. ધારી ધવલ ને સુંદર વેલ, વૈમાન ઇદ્રતણાંથી સેહેલ; નહીં સાથે સેવક કા સહાય, નારી તેડવા કસ્તુર જાય. પિતા કહે સાંભળ રે પુત્ર, મેટા ગૃહસ્થ આપણ ધરસૂત્ર; એકલા આપ ન જઈએ કાય, વાટે વિધ અનેરાં હાય. કહ્યું પિતાજીનું નવ કર્યું, જવા સાસરે મનડું ધર્યું; મેલ્યા બળદ દાંડી ઠામ, ઉતયોઁ જઈ ગંધારે ગામ. ગઈ નગર વધાઈ નેટ, આગૈા કસ્તુર નગરને શેઠ; પુલ વેરામાં વારુ વાટ, ઘણા ઢળાવ્યા કંચન પાટ. વગડાવ્યાં બહુ જગી ઢાલ, કર્યા એવારણાં નંગ અમાલ; શાક પાક સુખસાગર ઘણુાં, તરતીખ ધણી તેજાનાં તાં. શેઠ કહે હું નહીં રહું વાર, શિઘ્ર કરી વળાવા નાર; સાસરવાસા શુભ સજ કરી, વળાવી વેગે સુંદરી. એક વેહુલમાં એઠાં મેય, નર નારીને ઝાઝો ને; રાત પડી છે ગઈ જ્યાહરે, ખેડી વેહેલ વેગે ત્યાહરે. ધન મદ બેખન મદ જેને, ખીફ ન રાખે તે ને; સૂર્ય ઉગતે મંદિર જશું, માપ વિચાર મનહિ શું. ૩૨૨ ૩ર૩ ૩૨૪ ૩૨૫ ફર કરણ કર ૩૨૯ ૩૩૦ ૩૩૧ કર ૩૩૩ ૩૩૪ ૩૫ ૩)