પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૧
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. સા દાસી સોંપી રાય, રાખી અતિશય સંક્રટમાંય; સની નવ મૂકે અધ ઘડી, આવે દાસીએ દાવે ચડી. એક દિવસ રાણીએ કહ્યું, ત્રત મહારું પૂરું થયું; પૂજું શિવને ૐ રંગ, પછી રાયના કરિયે સંગ. રાજા મનમાં હરખ્ખા ધણું, વચન ગમ્યું એ રાણીતણું; પૂજા સામગ્રી આપી હાય, ડાહી દાસી દીધી સાય. રખે સૂની મા અહંને, ધીરા માં એની દેહને; પલક એક સુની રહે દીશ, તેા તમ સહુનું છેલ્લું શીશ. મેસાડી રથ ખેડ્યો ખારણે, શિવ પૂજન કરે કારણે; દંતકુંવરનું પૂરું ત્યાંઙે, પ્રીતે ગઈ પૂજનને માંહુ. અરે દાસી રહેા સહુ બહાર, કરું પૂજન આવું આ ઠાર; પ્રીતે વચનની દીધી આંચ, માહાર એકને આપી પાંચ દેહેરુ વાસી દાસી રહી, પૂજા કરવા રાણી ગઈ; ધ્યાન શિવ અંબાનું ધર્યું, પૂજન ડી પેરે કર્યું. કસ્તુરે કહીતી જે વાત, સાંભર્યું તે વેળા સાક્ષાત; દાહિલા દિવસ ચાલે વામશે, જીવતા નર ભદ્રા પામશે. જીવ તા હું શા માટે તાં, ભાવે શ્રીભૂધરને ભજું; શિવલિગમાં ભોંયરુ હતુ, તે ક્રાઈ નવ જાણે છતું. તે ફેર ફેરવ્યા જમણે સગ, નીકળ્યુ જલધારીથી લિંગ; સુરંગ માંહુ પ્રયાણુ જ કરી, પાછું લિંગ હતું તેમ ધરી. ડાખા ફેર ફેરવ્યેા જેટલે, સજ્જડ લિગ થયું તેટલે; રુમઝુમ કરતી ચાલી ત્યાંહ, આવી ધર સસરાના મહ વડી શેઠાણી ઢાળે વાય, બાજન કરે છે દંતા રાય; મહાલક્ષ્મીવંત દીઠી ને, અચત પામ્યા દંતા શેઠ. કહે ખાઈ દેવી તું કાણુ, આટલે વ્હાડે દીઠી આણુ; કર જોડીને ઉભી ૨૯ી, કહાણી સસરા આગળ કહી. ભદ્રા નામ જાણે કે સહુ, દંત કુંવરતણી કુળ વહુ; સપૂત શેઠ દિલથી ડાહરા, કુલતારણુ દીપા તાહરા. દેહેર મને દેખાડી વાટ, ગયા ગુપ્ત તે બત્રા માટે; ભલે પધાર્યો વહુજી ત મા, પહોંચી રી રળિગ્માત જ મા. ૩૪ ૩૫ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૯૦ ૩૦૧ ૩૭૨ ૩૭૩ ૩૪ ૩૭૫ ૩૭ ૩૭૭ 39. ૪૩૧