પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૨
શામળ ભટ.

૪૩૨ થામળભય. અમૂલ્ય માતીએ વાવિયાં, પ્રેમદા મંદિર પધારિયાં; રાજા ઘેર જીવે છે વાટ, રાણી નહીં આવી શા માટે. છડી અસ્વારી દેહેરે ગયા, એાલ તેઢુ દાસીને કહ્યો; અકલ કેમ ગઈ તાહરી, સૂની રાણી મૂકી માહરી. ક્રમાડ ઉધાડી પેઠા માંહ, માનવ જાત નહિ દિસે ત્યાંહ. સુરંગ શિવ દેહેરે સાક્ષાત, ગુપ્ત ન જાણે કઇ જ વાત. શિવ દેહેરામાં શોધી જીવે, નિરાશ થઇ નયણેથી વે; અરે દૈવ આ તે શું થયુ, એ નારીને કાણુ લઇ ગયું. નથી પવન પ્રવેશની જાગ, સાંભરે સુંદરી ઉઠે આગ; નારીને મહાદેવ ગળી, ન મૂકી જેણે ભીલડી વળી. કે દેવ મંત્રીશ્ને હરે, કંઈ કંઈ મન મનસુબા કરે; હતી ત્યાં ઇંદ્રતણી અપ્સરા, એ રૂપ માનવન હાય મસરા. શાબાપ સુંદર સુંદરી, લાચન ભરે વિલાપ બહુ કરી; નૃપતિ મન વિયારે નેટ, ખાઉં ઝેર કે મારું પેટ કરું એમ જે જીવ જ જાય, પણ ભેટા તેને નવ થાય; માટે કુંવરને સોંપ્યું રાજ, સુખ શરીરે કીધું તાજ. ગયેા કાશી કરવત કારણે, થયા એકઠા ચારે બારણે; સાચું પાપ પ્રકાશે દીશ, ત્યારે કરવત મુÝ શીશ; કહે કરવતિયા ખેાટી થાઓ, સાચું કહા કે મંદિર જાએ. દાહરા. લાખા કહે કહું લખ વરાં, દુ:ખની માથે માટ; એક નારીને કારણે, ખાઇ પાચ લાખની પાઠ, મળ્યા એક ડાહ્યો દુઃખળી, મળી નમેરી નાર; પુંખ ખાધા વિષ્ણુ કર અળ્યા, હાડે બેઠા હાર. માટે કરવત લીજિયે, દેહ દુઃ ખથી દઉં, ગરથ બધા પૈઠીતશે, તે નારીને લે તાર તે વેળા કહે, માનનિ એક મધ્ય રાત; નેપૂર જડયું મુજને તિર્ણ, વારુ કહું એક વાત. તે મેં દીઠી એકલી, આપ્યું નેપૂર હાથ; અણુએ નવ આળખ્યા, શ્યામા તેડી સાથ ૩e ૩૫૦ ૩૮૧ ૩૮૨ ૩૮૩ ૩૮૪ ૩૮૫ ૩૮ ૩૮૭ ૩૮e ૩૯૦ ૩૯૧ ૩૨