પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
વસંતવિલાસ..

વસંતવિલાસ. વસંતવિલાસ. પદ કર સું–શગ વસંત. પ્રથમ પ્રથમ દિવસ જ વસંતપંચમી, પુરુષ સખા ધર સાહે રે; જે પૂંઠે બહુ સુંદરીયા રે, હરીજીનું મન માહે રે. પુલડે ગાડાં ભરાવેા કામિની, કેસર કળા ભરાવા અગરચંદન છંટાવા મારી સજની, માવજી મંદિર આવેલ છે. પ્રથમ સાના પાટે પર પથરાવા, વહાલાને પધરાવે રે; આંબા મંજરી વિશેક રુચિને, અભિષેક બાવા ૨. પ્રથમ ચીરંજીવાતું વાલમીયા રે, ક્રાટી વસંત રમીજે રે; નરસૈયાચા સ્વામી શામલા, ભામિની જીવન ભમીજે રે. પ્રથમ.

૫ ૩૩ મું. આવ્યા વસંત રમવાને જઈએ, વનડામાં વનમાળી; સખી સર્વે ભવન ભવનથી, રમવા ચાલી ખાળી. આવ્યા. મહા માંહુ મરકલડાં કરતી, હસી હસી દે કર્ તાળી; કૃષ્ણ કલેવર કુચની સાથે, કંઠે ખાવલડી ધાલી. આન્મ્યા. ઉન્માદ અનંગ પ્રગટયો ઉરમાં, રમત રમે રસવાળી; નરસૈંયાચા સ્વામી તમ પાખે, ક્રાણુ શકેલે તાળી.

૫દ ૩૪ મું.

ચાલ ચાલ સૈયર સહિ ! મહેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મહોરિયા અંબ કદમ, કોકીલ લવે વસંત,
કુસુમ કુસુમ રહ્યો ભમર છલી. ચાલ

સાર ને હાર આભૂષણ, ગજગામિની, કહવારની કહું છું, ચાલ ઊઠી;
રસીક મુખ ચુમીએ, વળગીએ, ઝુંબીએ, આજ તો લાજની દોવાઈ છૂટી. ચાલ.
ચૂવા ચંદન ચર્ચાં, વળી અરગજા, કેસર ગાગર લોને ભરી;
કોણ પુણ્યે કરી, પામી સુંદર વર, આ અવસર નહિ આવે ફરી. ચાલ.