પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૪
શામળ ભટ.

૪૩૪ શામળાટ. કસ્તુરચંદે જે નારી વરી, મારી પેટી દીકરી; કાશીમાં ક્રાઠીનાં ઠામ, પ્રગટ કર્યું પોતાનું નામ. લીધે ત્યાંથી લાખા ગથ, બેડાવ્યા મન ગમતા રથ; કર્યાં પુણ્ય ઘણા કાશિયે, દીધાં દાન તીરથવાશિયે. કર્મ મૂકાવ્યાં કાડે કરી, બ્રહ્મ માહેારા આપી ભરી; ચારે એકઠા પથે પળ્યા, દંતા શેઠ ધેર આવી મળ્યા. રાજા ઘેર થયુ છે જાણુ, ગડડિયાં હરખે નિશાન; ચાર એકઠા રંગે રમે, ભદ્રા રાંધે તે જુગતે જમે. ચાર બારણાં ચાર શણુગાર, ચતુરા જાણે હાયે ચાર; પાંચ લાખ પેઢીના દામ, આપ્યા લાખાને કીધું કામ. એ નેપૂરતા જે ગર્થ, આપી તસ્કરને સાર્યો અર્થ; રાજા ઘેર પેાતાને ગયા, દતા શેઠ પશુ સુખિયા થયે. નવ ટુંકા મણી જડિયા મહેલ, શૈાભા ઇંદ્રાસનની સહેલ; નવમી મેડિયે નિત્યે નાર, કરે કલાલ તેને વેપાર. રાત દિવસ નહી જાણે કાય, આનંદ લીલા અદકી હાય; ઉપર સુવે ને ઉપર જમે, રામા સાથ રમત એ રમે. પેાતાની દાસી ને દાસ, પ્રીતે માણુસ રાખે પાસ; વ્યાપાર વણુજ ને સુખ કે દુઃખ, કાંઇ દેખી શકે નહિં મુખ. મહાલક્ષ્મીની જેને મેહેર, તેને ઘેર લીલા તે લેહેર; વિત્યાં રમતાં વરસ જ આર, સુખ સાગરમાં નર ને નાર. દિવસ એક આવ્યું શુભ પર્વ, લાક મહિસાગર જાએ સર્વ; નારી શેઠ દતાજીતણી, પ્રીતે સાથ પાડેસણુ ઘણી. રથ ખેંસી આવ્યાં બારણું, મહિસાગર નહાવા કારણે; વાત કરે માહામાંહે સકૂ, કા કહે રાંધી મૂકે વ. કા કહે વહુઅર પાણી ગળે, કા કહે વહુઅર ખાંડે દળે; કા કહે વહુઅર ઢાળે વાય, કહે દહાડી ચાંપે પાય. કા કહે વહુશ્મર લાગે ચરણુ, સાંભળ્યું શેઠાણિયે કરણુ; ત્યારે તેને અચરજ માં, આંખે આંસુ ધારા પમાં, મુખે તાણી મૂકયા નિશ્વાસ, અરે દૈવ નવ પડંતી ચ્યાસ; તે સર્વે સાથે દીઠું દૃષ્ટ, કહે સર્વ તમને શું ક જરર ૪૦૮ ૪૦૯ ૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ ૪૧૫ ૪૧૬ ૪૧૭ ૪૧૮ કાઢ ૪૨૦ ૪૨૧