પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૬
શામળ ભટ.

૪૩ મળનટ. સાગરને પરવું પૂર, હીરા જ્યમ કુંદન જડયા; ઈંદ્રપૂર અધિકારી, વળી વધેડે ડિયા; જેમ અરાડે હાથીએ, કવિએ વળી વખાણિયા; સામળ કહે વાધે આટલા, વ્યાપારે ચઢે જે વાણિયા. ચાપાઇ. રાખ્યા વાણુાતર જે ધણા, ખાસ ખેલ તે પેાતા તણુા; વહાણ વીસથી બમણુાં લીધ, માલ ભરી તૈયારી કીધ. કાળાં કાપડ મોંધે મૂલ્ય, અતિસે માલ ભર્યાં અણુતૂલ્ય; જાવે જાવા મનસા ધરી, સઢ ચઢાવી નાખ્યા દાર, એ સઘળી કીધી હેડિયે, વહાણુમાં ભારે જણુસા ભરી. લાગ્યા નાદ નિશાને ઢાર; ચયો ભદ્રા પાસે મેડિયે, ૪૩૦ ૪૩૮ ૪૪૦ કામની મારું કર્યુ જે કરો, તે મુજ આવ્યા વિણુ નવ ઉતરા; પીએ મેડી માળિયે, સુખે નિત્ય સે ળિયે. શાણાં ડાહ્યાં ચતુરા તમે, તે શી શિખામણ દીજે અમે; ખા ૪૪૧ પ્રોઢ પંથે વહાણે જશું, કહી વાત તે મનમાં વસુ, આજ્ઞા માગી ઉતર્યો આપ, આવ્યા જ્યાં બેઠાં માબાપ; કરનેડીને ઉભા રહ્યો, હેત ખેાલ માબાપે કહ્યો. વ્યાપાર કરતાં ક્રમ વારિયે, તમ વિના છત્ર તે કર્યા ઢારિયે; વહેલા નળને મારા પુત્ર, સર્વે દ્ધિ તારી ધરસૂત્ર. પુષ્પ નક્ષત્ર સાંધ્યું પ્રીત, ચો વહાણુમા રૂડી રીત; શુભ શુકન રૂડી વાણિયે, ચાલ્યાં વઢાણુ કાળે પાણિયે. સઢ સલામી પેાતાતણી, શેાભા સક્રની સુંદર ધણી; જોયાં અંદર પાતે અનેક, એક એકથી ઉત્તમ એક. અગાધ અર્ણવમાં વહે નીર, રહે નહીં તાં મન ધીર; એક બે દિવસ ફરતાં એમ વાત, સહેજે ગયા મસવાડા સાત, દેશ વિદેશ પરદેશ ગયા, ત્યાં તે એક અચરત ખેલ થયા; ડી રાત શરદ પૂર્ણભી, અતિ ખીલી સ્વાતિ ધણી. એવા તેગ જે દહાડે હાય, શું કૌતક થયું તે જોય; અર્ણવ વીચ આવ્યા છે એટ, છીપ્યાં વહાણુ તે તળ હેઠે, ૪૪૨ ૪૩ ૪૪૪ ૪૪૧ ૪૪૬ ૪૪૭ ૪૪૮ ૪૪