પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૭
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. વાહાથકી સર્વે ખારણે, ઉતર્યાં જઈ ભેાજન કારણે; જેવા ઐરાવત હાયે ગજ, શુંઢ સરખી કે જ ઠામ ઠામ સુતાં સહુ જાત, દોડ પાહાર ગઇછે ત્યાં રાત; નથી જાતુ માનવ ક્રાય, એકલા શેઠિયા પાતે ય ખેડાન્યાત દીપકની કરી, માંડે નામ હૈ3 ધરી; તન મન ધન મેળવ્યું છે ત્યાં, નથી જીવ બીજા ક્રા માંહુ. મેળ મળતાં ભૂલે ક્રાય, તે નર નિશ્ચે યૂં જોય; એક હંસણી મીએ હસ, પક્ષી પશુ દેવતાઈ અંશ. અંતરિક્ષ પાંખ વડે વિસ્તરે, અમૂલ્ય માત્રા મેતી ચરે; માન સરેાવર ગુણુ ગંભીર, ચરે હંસ સઉ તેને તીર. ફાટિક મણિની જ્યાં છે પાળ, વૃક્ષ દેવ વળીની જાળ, વરસે ત્યાં માતીને મેહુ, ઉજજ્વળ હંસતણી છે દેહુ. હંસ નર નારીની જોડ, કાયા જોતાં પહોંચે કાંડ, સમુદ્ર એટ મેતીની ખાણુ, ચારા કાજ ગાઁ નિર્વાણુ. પાછાં માન સરાવર જાય, આવ્યાં અર્ધ અર્ણવની માંય; થાકી હંસણોન ઉડે પાંખ, દીઠાં વહાણુ છીપ્યા તે આંખ. કહે હંસલી સાંભળ હંસ, પ્રાણુજીવન અધિપતિ છે. ઐશ; ઘડી એક જો એસા વહાણુ, થાકા શીતળ થઈ નિર્વાણુ, તેણે મેં ખેાલાતુ નથી, તે વારવાર શું કહિયે કથી; એઠાં મે તે ઠામે ઠરી, શુક્ર વયન ખેલી સુદરી. જાણા સ્વર્ગતણી છે શેર, દિવ્ય જળ દરિયાની લેહેર; અતિ ઉજજવલ દીસે છે રાત, કાહા આ વેળા કાંઇક વાત. ક્રીયા દિવસ કયુ છે પર્વ, શાભા સ્વર્ગતણી તે સર્વ; કહે હુંસ સાંભળ ઢામની, જુગત આજ રૂડી જામતી. સરદપૂનમ ને સ્વાતિ હાય, મહિમાકળી શકે નઢુિ કાય; નર નારી કરે ને સંગ, હાય રીઝમાં રૂડા રંગ એક નાડે એક સાડે સૂત્ર, પડે બિંદુ પ્રગટે તે પુત્ર; પિયુ પ્રિયાને પૂરણ પ્રીત, રમે મળી રસની રીત. છપ્પા. પડે બિંદુ ને નીર, તીર્ અવદ્યોતી; જિજવલ તેહ સાહંત, ઠરે મહા માથાં માતી; ૪૫૦ ૪૫૧ ૪૫ર ૪૫૩ ૪૧૪ ૪૫૫ ૪૧૬ ૪૫૭ ૪૫૮ ૪૫૯ sto ૪૧ ૪૨ ૪૩૭