પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩૮
શામળ ભટ.

૪૩. શામળાટ. કળે ઢાય કપૂર, સૂર ઘા મૂલ ધાડા; ખત્રીસ લક્ષણે ખાળ, પદ્મિની જુગતી જોડા; હાય નિર્મળ ચિત્ત નર નારનું, ઉદરે ગર્ભ આવી અડે; પુરુષ પ્રતાપિક અવતરે, છીક ખાતાં મેતી પડે. ચાપાઈ. ઢાથણી સામુ હાયી બૈય, ભદ્રા જાતિક હસ્તી હાય; નારદ પૂનમ સ્વાતી કહેવાય, અકલિત મહિમા તે ન કળાય. હંસે વાત માંડીને કહી, કસ્તુરે તે સર્વે લહી; તાણીને મા નિ:શ્વાસ, અરે દૈવ નવ પહોંતી આશ. નિરાશ થઇને ખેઠા ધરણુ, ઍમ નિસાસા નાખ્યા ત્રણુ; હંસ હંસલી સાંભળે જેમ, તાણી તાણી મેહેલ્યા તેમ. હસલી કાન સુણ્યા જેટલે, હુંસ પ્રત્યે પૂછ્યું તેટલે; શા માટે નિઃશ્વાસ મૂક્રિયા, ચતુર પુરુષ તે કયમ ચૂકિયા. ખાવા પીવા દાલત ઘણી, કરે માજ કરાડાતણી; તમે હંસ પૂ અને, શું દુ:ખ પ્રગટયું છે દેહને. માલ્યા હંસ તે વેળા વાણુ, સાંભળ ભાઇ ચતુરસુજાણ્; શા માટે મૂા નિ:શ્વાસ, પ્રીતે સાંભળું તારી પાસ. ખેલ્યા હસીને હંસની સાથે, ગ્રાહા પુત્ર જોડીને હાથ; તમા વાત વિનતાને કહી, સ્વાતિ પૂનમની તે મેં લહી. પ્રેમદા તમે વખાણી પેર, તે ગુણુવતી મારે ઘેર; એક સા એક નાડે એક, એવી વિનતા ચતુર વિવેક. તમાં વાત વખાણી આજ, કહેતાં આવે છે બહુ લાજ; આણે સમે કામની નવ મળે, પ્રીત વચન મારું ક્રમ પળે, એક સમે તે ખીજી વાણુ, તેથી ક્રમ પડે નિચે જાણ; જાય સમા । વળતી મળે, ત્યારે ભાગ્ય તે કયાંથી ભળે. તેણે દુઃખ દાગું છું. મા, કહી વાત જે પૂછી તમા, હે હંસ ઝરા શા માટે, વનિતા દૂર તે કેટલી વાટ. શેઠ પુત્ર કહે સાંભળ વીર, અગાધ તા મહુવનાં નીર; કર્યું. કુંવરજી વેગળી વાત, ચાલ્લા અણુવ મહિના સાત. ૪૪ ૪૫ ૪૬૭ ૪૬૮ ste ૪૭૦ ૪૧ ૪૭૨ ૪૭૩ Xx ૪૭૫ ૪૭૬